શું તમે તમારું વજન ઝડપથી ઘટાડવા માંગો છો? તો આજથી જ શરૂ કરી દો આ એકસરસાઈઝ

શું તમે તમારું વજન ઝડપથી ઘટાડવા માંગો છો? તો આજથી જ શરૂ કરી દો આ એકસરસાઈઝ

આપણે જ્યારે વજન ઘટાડવાની વાત આવે ત્યારે લોકો ખોરાકને કંટ્રોલ કરવાની જ વાત કરતા હોય છે પરંતુ ખોરાકની સાથે સાથે જો નિયમિત એક્સરસાઇઝ પણ કરવામાં આવે તો વજન ઝડપથી ઘટી શકે છે. કસરત કરવાથી પાચન ક્રિયા માં વધારો થાય છે જેથી કેલેરી બર્ન કરવામાં મદદરૂપ થાય છે જે શરીરને ફિટ અને સ્વસ્થ રાખે છે. HIIT for…

ગુજરાત PM સૂર્ય ઘર યોજનાના અમલીકરણમાં અગ્રેસર, 34% યોગદાન સાથે દેશમાં પ્રથમ

ગુજરાત PM સૂર્ય ઘર યોજનાના અમલીકરણમાં અગ્રેસર, 34% યોગદાન સાથે દેશમાં પ્રથમ

pm surya ghar yojana gujarat: સૌર ઊર્જાના ક્ષેત્રમાં સતત આગવી ઓળખ ધરાવતા ગુજરાતે ફરી એકવાર પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૃઢ નેતૃત્વ હેઠળ રાજ્યએ ‘પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના’ના અમલીકરણમાં સમગ્ર દેશને પાછળ છોડી પ્રથમ સ્થાન મેળવ્યું છે. રાજ્યના 3.36 લાખ ઘરોમાં સોલર પેનલ સ્થાપિત ગુજરાત…

PM કિસાન યોજના હપ્તાના નામે ફ્રોડ: ખોટા મેસેજ પર ક્લિક કરતાં જ ખાતું ખાલી થઈ જાય છે!

PM કિસાન યોજના હપ્તાના નામે ફ્રોડ: ખોટા મેસેજ પર ક્લિક કરતાં જ ખાતું ખાલી થઈ જાય છે!

કૃષિ ક્ષેત્રે ખેડૂતને નાણાકીય સહાય આપતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો જલ્દી જ જાહેર થવાનો છે. દેશભરના લાખો ખેડૂતો આ હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ સાથે સાથે કેટલાક ખેડૂતો ફ્રોડ મેસેજના શિકાર થઈ રહ્યા છે અને પોતાના બેંક ખાતા ખાલી કરી બેઠા છે. PM કિસાન હપ્તા પહેલા મેસેજના નામે ઠગાઈ! તાજેતરમાં…

ગુજરાત પોલીસના 105 સિનિયર કારકુનોને બઢતી સાથે મુખ્ય કારકુન તરીકે નિમણૂક

ગુજરાત પોલીસના 105 સિનિયર કારકુનોને બઢતી સાથે મુખ્ય કારકુન તરીકે નિમણૂક

અમદાવાદ: ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે ખુશીની વાત સામે આવી છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા પોલીસ વિભાગના 105 સિનિયર કારકુનોને બઢતી આપી મુખ્ય કારકુન તરીકે નિમણૂકના આદેશ આપાયા છે. આ સાથે જ તેમને નવા સ્થાને બદલીના આદેશ પણ આપવામાં આવ્યા છે. પોલીસ વિભાગમાં સમયસર બઢતી અને બદલીની પ્રક્રિયા થતી રહે તે માટે…

કચ્છના આહિર સમાજનો મોટો નિર્ણય: લગ્નમાં સોનાની લેતી-દેતી પર પ્રતિબંધ

કચ્છના આહિર સમાજનો મોટો નિર્ણય: લગ્નમાં સોનાની લેતી-દેતી પર પ્રતિબંધ

હાલના સમયમાં લગ્ન એ ફક્ત પવિત્ર બંધન નહીં, પરંતુ ખોટા ખર્ચના સામ્રાજ્ય બની ચૂક્યા છે. ખાસ કરીને મોટા જમણવાર અને સોનાની લેતી-દેતી સમાજમાં આપવાદરૂપ રૂપ ધારણ કરી ચૂકી છે. આવા સંજોગોમાં કચ્છના લોડાઇ પ્રાથરીયા આહિર સમાજે એક પ્રશંસનીય પગલું ભર્યું છે. આ સમાજે તાજેતરમાં યોજાયેલી બેઠકમાં નિર્ણય કર્યો છે કે હવે લગ્ન પ્રસંગે સોનાના દાગીનાની…

કેનેડાના વિદેશ મંત્રી બનનાર પ્રથમ હિન્દુ મહિલા અનિતા આનંદ બન્યા, ગીતા પર હાથ રાખીને લીધા શપથ

કેનેડાના વિદેશ મંત્રી બનનાર પ્રથમ હિન્દુ મહિલા અનિતા આનંદ બન્યા, ગીતા પર હાથ રાખીને લીધા શપથ

ભારત માટે એક ગૌરવની વાત છે, મંગળવારે ગીતા પર હાથ રાખીને કેનેડાના વિદેશ મંત્રી બનનાર પ્રથમ હિન્દુ મહિલા અનિતા આનંદ બન્યા છે. તેમણે ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા. કેનેડાની રાજકારણની દુનિયામાં મંગળવારે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ જ્યારે ભારતીય મૂળની અનિતા આનંદે કેનેડાના નવા વિદેશ મંત્રી તરીકે શપથ લીધી. ખાસ વાત એ રહી કે તેમણે ગીતા પર હાથ રાખીને…

ગુજરાત સરકારે સીઝફાયર બાદ રજાઓ પર લીધો મોટો નિર્ણય, 4.78 લાખ કર્મચારીઓને રાહત

ગુજરાત સરકારે સીઝફાયર બાદ રજાઓ પર લીધો મોટો નિર્ણય, 4.78 લાખ કર્મચારીઓને રાહત

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ બાદ ગુજરાત સરકારે તમામ રાજ્ય કર્મચારીઓની રજા રદ કરી હતી. હવે સીઝફાયર પછી રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે કે કર્મચારીઓની રજાઓ મંજૂર કરવામાં આવશે. તેમ છતાં, અનિવાર્ય સંજોગોમાં ફરજ પર તાત્કાલિક હાજરી જરૂરી રહેશે અને ફોન-ઇમેલ પર સતત ઉપલબ્ધ રહેવું પડશે. આ નિર્ણયથી રાજ્યસેવા, પંચાયત સેવા અને અન્ય વિભાગોના કુલ…

આ ચાઈનીઝ મોબાઈલ કંપની ટોપ 5 માંથી બહાર ફેંકાઈ, Appleનો દબદબો હજુ પણ કાયમ

આ ચાઈનીઝ મોબાઈલ કંપની ટોપ 5 માંથી બહાર ફેંકાઈ, Appleનો દબદબો હજુ પણ કાયમ

ભારતના સ્માર્ટ ફોન બજારની વાત કરીએ તો વર્ષના પહેલા ક્વાર્ટરમાં એટલેકે પ્રથમ ત્રણ મહિનામાં વેચાણ સામાન્ય રહ્યું છે. વેચાણમાં 5.5%નો ઘટાટો નોંધાયો છે. જ્યારે એપલનો દબદબો હજી પણ યથાવત છે. પરંતુ ચાઇનીઝ કંપનીના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો. ભારતનું સ્માર્ટફોન માર્કેટ હવે પહેલાં જેટલી ઝડપથી નથી વધી રહ્યું. 2025ના પ્રથમ ત્રણ મહિનામાં 5.5 ટકાનો ઘટાડો નોંધાયો…

CBSE ધોરણ 12નું પરિણામ જાહેર, અહીથી ચેક કરો તમારું પરિણામ

CBSE ધોરણ 12નું પરિણામ જાહેર, અહીથી ચેક કરો તમારું પરિણામ

CBSE ધોરણ 12નું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. દેશભરના 42 લાખથી વધુ વિદ્યાર્થીઓ હવે પોતાનું પરિણામ ઓનલાઈન ચેક કરી શકે છે. વિદ્યાર્થીઓ cbseresults.nic.in અથવા cbse.gov.in પર જઈને પોતાનો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરીને સ્કોરકાર્ડ જોઈ શકે છે. DigiLocker અને ઉમંગ એપ દ્વારા પણ પરિણામ જોઈ શકાય છે. SMS દ્વારા પણ સીધું રિઝલ્ટ મેળવવા…

Gujarat Rain Forecast: રાજકોટ, વડોદરા સહિત 27 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો તાપમાન કેટલું રહેશે?

Gujarat Rain Forecast: રાજકોટ, વડોદરા સહિત 27 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો તાપમાન કેટલું રહેશે?

રાજકોટ, વડોદરા સહિત 27 જિલ્લામાં વરસાદની આગાહી આવી છે, તો બીજી તરફ આગામી 7 દિવસમાં તાપમાનમાં પણ 3 થી 5 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. ગુજરાતના અનેક જિલ્લામાં ફરી એકવાર વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આજે ગુજરાતના 27થી વધુ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ખાસ…