india post gds 3rd merit list જાહેર, તમારું નામ છે કે નહીં અહિથી ચેક કરો

india post gds 3rd merit list જાહેર, તમારું નામ છે કે નહીં અહિથી ચેક કરો

india post gds 2025 3rd merit list  જાહેર થઈ ગયું છે. ઉમેદવાર પોતાનું મેરીટ indiapostgdsonline.gov.in પર જઇ ચેક કરી શકે છે. નવી દિલ્હીઃ ભારતીય ડાક વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS) ની ત્રીજી મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારોએ પ્રથમ અને બીજી યાદીમાં સ્થાન મેળવ્યું નહતું, તેમના માટે આ યાદી મહત્વપૂર્ણ છે. ઉમેદવારોએ…

મુંબઇમાં ફરી કોરોના નો કહેર! 53 કેસ પોઝિટિવ, 2 ના મોત; આરોગ્ય વિભાગ એલર્ટ પર

મુંબઇમાં ફરી કોરોના નો કહેર! 53 કેસ પોઝિટિવ, 2 ના મોત; આરોગ્ય વિભાગ એલર્ટ પર

મુંબઈ: શહેરમાં ફરીથી કોરોના વાયરસના કેસોમાં વધારો નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં BMC વિસ્તારમાં 53 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેના કારણે આરોગ્ય વિભાગ ચિંતિત બન્યું છે. આજે મળી રહેલા અહેવાલ અનુસાર, બે દર્દીઓના મોત પણ થયા છે, જો કે બંનેની હાલત અગાઉથી ગંભીર હતી. મૃતકોમાંથી એક દર્દી મુખના કેન્સરથી પીડાતો હતો અને બીજાને નેફ્રોટિક…

ઈન્સ્ટામાં ફોટા અપલોડ કરતા હોય તો ચેતજો! યુવતીના ફોટા સાથે સેક્સયુઅલ ઓફરનો કિસ્સો

ઈન્સ્ટામાં ફોટા અપલોડ કરતા હોય તો ચેતજો! યુવતીના ફોટા સાથે સેક્સયુઅલ ઓફરનો કિસ્સો

રાજકોટ: રાજકોટ શહેરમાં સાયબર ગુનાનો એક વધુ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પરની નિર્દોષ દેખાતી પ્રવૃત્તિ કેવી રીતે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે તેનું જીવંત ઉદાહરણ શહેરના કાલાવડ રોડ વિસ્તારની 24 વર્ષીય પરિણીતાએ ભોગવ્યું છે. યુવતીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પતિ સાથે તેમજ પોતાના એકલાં ફોટા અને વીડિયો શેર કર્યા હતા. એકાઉન્ટ ઓપન…

એયરટેલ અને વોડાફોનને સુપ્રીમનો મોટો ઝટકો, AGR મામલે રાહત નકારી

એયરટેલ અને વોડાફોનને સુપ્રીમનો મોટો ઝટકો, AGR મામલે રાહત નકારી

દુરસંચાર ક્ષેત્રની બે મુખ્ય કંપનીઓ – ભારતી એયરટેલ અને વોડાફોન આઇડિયા –ને આજે સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. બંને કંપનીઓએ AGR (એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ) બાકી ચૂકવણી પર વ્યાજ અને દંડ અંગે રાહત માગતી અરજીઓ દાખલ કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે “ખોટી રીતે તૈયાર કરેલી” ગણાવીને ફગાવી દીધી છે. આ ચુકાદો એવા સમયે આવ્યો…

Ambalal Patel Forecast: સૌરાષ્ટ્રમાં ભારે થી અતિભારે વરસાદ! અંબાલાલ પટેલે આપી વાવાઝોડાની ગંભીર ચેતવણી

Ambalal Patel Forecast: સૌરાષ્ટ્રમાં ભારે થી અતિભારે વરસાદ! અંબાલાલ પટેલે આપી વાવાઝોડાની ગંભીર ચેતવણી

Ambalal Patel Forecast: ગુજરાત રાજ્ય માટે ફરી એકવાર હવામાનના મોરચે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આવતા દિવસોમાં ભયાનક વાવાઝોડા સાથે ધોધમાર વરસાદની આગાહી કરી છે. તેમની આગાહી અનુસાર, અરબ સાગરમાં ખતરનાક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે, જે 22 મેથી વધુ શક્તિશાળી બનશે અને 24 થી 30 મે વચ્ચે ગુજરાતના…

asia cup: એશિયા કપમાં ટીમ ઈન્ડિયા નહીં રમે, BCCIનો ચોંકાવનારો નિર્ણય!

asia cup: એશિયા કપમાં ટીમ ઈન્ડિયા નહીં રમે, BCCIનો ચોંકાવનારો નિર્ણય!

asia cup: ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે BCCI એ શિયા કપમાં ભાગ ન લેવાનો મોટો નિર્ણય લીધો છે. આ સાથે જણાવવામાં આવી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા રાજકીય તણાવને કારણે BCCI એ આ મલ્ટીનેશનલ ટુર્નામેન્ટ થી દૂર રહેવાનું નક્કી કર્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ને પણ જાણ કરી દીધી છે. ઇન્ડિયન એક્સપ્રેસના…

ભારતમાં કયા ગુપ્ત મિશનમાં હતી YouTuber જયોતિ મલ્હોત્રા? પહેલગામ હુમલાથી પહેલા પાકિસ્તાનમાં લીધેલી તાલીમનો ખુલાસો

ભારતમાં કયા ગુપ્ત મિશનમાં હતી YouTuber જયોતિ મલ્હોત્રા? પહેલગામ હુમલાથી પહેલા પાકિસ્તાનમાં લીધેલી તાલીમનો ખુલાસો

હરિયાણાની યુટ્યુબર જયોતિ મલ્હોત્રા સામે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ સૂત્રો જણાવે છે કે જયોતિ પહેલગામ હુમલાથી થોડા દિવસો પહેલા પાકિસ્તાન ગઈ હતી, જ્યાં મરીદકે સ્થિત કેમ્પમાં 14 દિવસ સુધી ખાસ જાસૂસી તાલીમ લીધી હતી. આ તાલીમ બાદ તે ભારતમાં એક મોટા ડિજિટલ મિશનમાં જોડાઈ ગઈ હતી, જેના માધ્યમથી પાકિસ્તાન ભારત સામે નવી રીતનું ડિજિટલ…

ધોરણ 12 પછી આ કોર્સ તમારી લાઇફ બદલી દેશે, કોર્સની ફી ₹70,000 પછી લાખોમાં કમાણી

ધોરણ 12 પછી આ કોર્સ તમારી લાઇફ બદલી દેશે, કોર્સની ફી ₹70,000 પછી લાખોમાં કમાણી

અમદાવાદ: મોટાભાગના વિદ્યાર્થીઓમાં મૂંઝવણ હોય છે કે ધોરણ 12 પછી શું કરવું જોઈએ તો આજે હું તમારા માટે એક સારો વિકલ્પ લઈને આવ્યો છું જે છે કંપની સેક્રેટરી (CS) એવા વિદ્યાર્થીઓ માટે છે જે કોમર્સ બેગ્રાઉન્ડમાંથી છે અથવા બિઝનેસ સેક્ટરમાં રસ ધરાવતા હોય તો આ કોર્સ તમારી કારકિર્દી ને નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે. આ…

મની લોન્ડરિંગ કેસમાં ગુજરાત સમાચારના સહમાલીક બાહુબલી શાહની ધરપકડ

મની લોન્ડરિંગ કેસમાં ગુજરાત સમાચારના સહમાલીક બાહુબલી શાહની ધરપકડ

ગુજરાતનુ નામચીન દૈનિક સમાચાર પેપર ગુજરાત સમાચારના સહમાલિક બાહુબલી શાહની Enforcement Directorate (ED) દ્વારા મની લોન્ડરિંગ કેસમાં આજે સવારે ધરપકડ કરવામા આવી છે. તેમની ધરપકડના સમાચાર સામે આવ્યાની સાથે જ રાજકીય જગતમા ભારે ગરમાઓ જોવા મળ્યો છે. EDએ બાહુબલી શાહ સાથે સંકળાયેલા અનેક સ્થળો પર રેડ કર્યા પછી તેમને કસ્ટડીમાં લીધા છે. જોકે ED દ્વારા ધરપકડ અંગે કોઈ ચોક્કસ…