અમદાવાદમાં દયા ઘાતક બની: પતિથી પીડિત મહિલાએ ઘરઘાટી તરીકે ઘરમાં રાખી, ખાલી કરી 19 લાખની મિલ્કત

અમદાવાદમાં દયા ઘાતક બની: પતિથી પીડિત મહિલાએ ઘરઘાટી તરીકે ઘરમાં રાખી, ખાલી કરી 19 લાખની મિલ્કત

અમદાવાદમાંથી દયા ડાકણને ખાય તેવો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાં વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવતા ધરા પટેલએ તેમના પતિ હરીન પટેલ અને સંતાનો સાથે 22 મેના રોજ દ્વારકા પ્રવાસ પર ગયા હતા અને 25 મેના રોજ રાત્રે 9 વાગ્યે તેમના અમદાવાદ સ્થિત ઘેર પરત ફર્યા હતા. ઘર પહોંચતા જ તેમને અંદર…

Aadhaar History: તમારું આધાર કાર્ડ ક્યાંક ખોટી રીતે ઉપયોગ તો થતું નથી ને? ઘરે બેઠા આ રીતે ચેક કરો

Aadhaar History: તમારું આધાર કાર્ડ ક્યાંક ખોટી રીતે ઉપયોગ તો થતું નથી ને? ઘરે બેઠા આ રીતે ચેક કરો

Aadhaar History: આધાર કાર્ડનો દુરુપયોગ થાય છે કે નહીં, એ હવે તમે ઘરે બેઠાં પણ જાણી શકો છો. આધાર કાર્ડ આજના સમયમાં સૌથી અગત્યના દસ્તાવેજોમાંનું એક છે. નવું મોબાઈલ સિમ લેવું હોય, બેન્કિંગ કાર્યો કરવા હોય કે સરકારી યોજનાઓનો લાભ લેવા હોય દરેક જગ્યાએ તેની જરૂર પડે છે. પરંતુ આધારની માહિતી ખોટા હાથે આવી જાય…

રાજકોટ લોકમેળાને લઈ કલેક્ટરનો મહત્વનો આદેશ, સ્થળ બદલાવાની સંભાવના

રાજકોટ લોકમેળાને લઈ કલેક્ટરનો મહત્વનો આદેશ, સ્થળ બદલાવાની સંભાવના

રાજકોટ શહેરમાં યોજાતો ઐતિહાસિક લોકમેળો આ વર્ષે યોજાશે કે કેમ તે અંગે ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. જિલ્લા કલેક્ટરે તાજેતરમાં જાહેર નિવેદન આપતા જણાવ્યું કે, રાઈડ્સ સંચાલકોને સરકારની SOP મુજબ જ મંજૂરી આપવામાં આવશે અને તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવાશે. જિલ્લા વહીવટીતંત્ર તરફથી સ્પષ્ટ કરાયું છે કે, રાઈડ્સના ફિઝિકલ ફિટનેસ સહિતના નિયમોનું પાલન કરવું ફરજિયાત…

હાઇવે પર અશ્લિલતા મામલે બોલ્યા ભાજપ નેતા ધાકડ: “વીડિયો નકલી છે, માનહાનિનો કેસ કરીશ”

હાઇવે પર અશ્લિલતા મામલે બોલ્યા ભાજપ નેતા ધાકડ: “વીડિયો નકલી છે, માનહાનિનો કેસ કરીશ”

મંદસોર, એમપી: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર જાહેરમાં મહિલા સાથે અશ્લિલ કૃત્ય કરતા ભાજપ નેતા મનોહર લાલ ધાકડનો વીડિયો વાયરલ થયા બાદ હવે તેમની પ્રતિક્રિયા સામે આવી છે. ધાકડે સ્પષ્ટ કર્યું કે, “વીડિયો નકલી છે. હું તેમાં નથી અને કાર પણ મારી નહોતી. મેં કાર વેચી દીધી હતી.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “સત્ય બહાર લાવા માટે હું…

અમદાવાદથી મોટા સમાચાર, એક જ દિવસમાં નોંધાયા કોરોનાના 17 નવા કેસ, 2ની હાલત ગંભીર

અમદાવાદથી મોટા સમાચાર, એક જ દિવસમાં નોંધાયા કોરોનાના 17 નવા કેસ, 2ની હાલત ગંભીર

Ahmedabad Corona Cases Today: ગુજરાતમાં ફરી એકવાર કોરોનાનો કહેર, અમદાવાદમાં એક જ દિવસમાં નોંધાયા 17 કેસ, 2ની હાલત ગંભીર. રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસ વધતા જોવા મળી રહ્યા છે. તેવામાં અમદાવાદથી લોકોની ચિંતા વધારે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં એક જ દિવસની અંદર કોરોનાના 17 નવા કેસ રજીસ્ટર થયા છે ત્યારે આરોગ્ય તંત્રમાં દોડધામ જેવી…

PoKમાં 3 આતંકી લોન્ચ પેડ સળગાવાયા, ઓપરેશન સિંદૂરનો નવો વીડિયો બહાર આવ્યો

PoKમાં 3 આતંકી લોન્ચ પેડ સળગાવાયા, ઓપરેશન સિંદૂરનો નવો વીડિયો બહાર આવ્યો

નવી દિલ્હી: ભારતીય સેનાએ પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર (PoK)માં આતંકવાદી લોન્ચ પેડને નિશાન બનાવી દહેશતગર્ત ઠેકાણાંનો નાશ કર્યો છે. ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત થયેલી આ કાર્યવાહીનો નવો વીડિયો આજે મંગળવારે BSF દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ક્ષણોમાં જ ત્રણ આતંકી લોન્ચ પેડ ધ્વસ્ત કરી દેવામાં આવ્યા. જમ્મુ ફ્રન્ટિયરના BSF IG…

વલસાડમાં નકલી ડેપ્યુટી મામલતદાર યુવતી ઝડપાઈ, નોકરીના બહાને 9.59 લાખની છેતરપિંડી

વલસાડમાં નકલી ડેપ્યુટી મામલતદાર યુવતી ઝડપાઈ, નોકરીના બહાને 9.59 લાખની છેતરપિંડી

Valsad News: ગુજરાતમાં સતત નકલી અધિકારીઓના કેસ સામે આવી રહ્યા છે. તાજેતરમાં વલસાડમાં નકલી ડેપ્યુટી મામલતદાર બનેલી 23 વર્ષીય યુવતીને પોલીસે ઝડપીને લાખો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. આ આરોપી યુવતીની ઓળખ નિમિષા નાયકા તરીકે થઈ છે. તેણી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગતાડી ગામમાં રહે છે અને મૂળ વલસાડના અમબાચ ગામની રહેવાસી છે. તેણે પોતાને…

છેલ્લાં 24 કલાકમાં ગુજરાતના 41 તાલુકાઓમાં વરસાદ, હવામાન વિભાગે ફરી આગાહી આપી

છેલ્લાં 24 કલાકમાં ગુજરાતના 41 તાલુકાઓમાં વરસાદ, હવામાન વિભાગે ફરી આગાહી આપી

ગુજરાત રાજ્યમાં મે મહિના દરમિયાન પણ અનિયત માવઠું યથાવત છે. હવામાન વિભાગે આપેલ નવી આગાહી અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 41 તાલુકાઓમાં છૂટાછવાયો વરસાદ નોંધાયો છે. મોટા ભાગે અડધો ઈંચથી પોણો ઈંચ સુધી વરસાદ પડ્યો છે, તો કેટલાક વિસ્તારોમાં મીલીમીટર મા વરસાદ નોંધાયો છે.…