
ધોરાજીમાં પિતાએ પોતાની 15 વર્ષની દિકરી પર દુષ્કર્મ આચર્યું, ગર્ભવતી થવા પામતાં ભાંડો ફૂટ્યો
રાજકોટ, 5 જૂન 2025: રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાંથી એક ચોંકાવનારો અને સમાજને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. એક પાલક પિતાએ પોતાની 15 વર્ષીય સગીર પુત્રી પર વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં હડકંપ મચાવી દીધો છે. પેટમાં દુખાવાએ ખોલ્યો ઘટનાનો પર્દાફાશ વિગતો અનુસાર, સગીરાને અચાનક પેટમાં…