અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ‘Bigg boss’ ની એક ફેમસ એક્ટ્રેસ અદિતિ મિસ્ત્રી ના કેટલાક ફોટા વાયરલ થઈ રહ્યા છે. આ ફોટા ને જોઈ તેમના ચાહકો દંગ રહી ગયા હતા. તેમને જે સોશિયલ મીડિયા પર ફોટા અપલોડ કર્યા તેમાં તેની સાથે એક ખૂંખાર જાનવર ચિત્તો પણ જોવા મળે છે. તે ફોટામાં ચિત્તો અદિતિ મિસ્ત્રી ના ખભા પર બેઠેલો જોવા મળે છે.
અદિતિ મિસ્ત્રી એ એક ફેમસ એક્ટ્રેસ છે અને તે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહે છે અને મોટેભાગે તે ચર્ચાનો વિષય બનતી હોય છે. તે હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના ફોટા અપલોડ કરતી હોય છે જેને તેમના ફેન્સ ખૂબ જ પસંદ કરતા હોય છે.
અને હવે એકવાર ફરીથી અદિતિ મિસ્ત્રી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. આ વખતે તેનું કારણ જે તેમને સોશિયલ મીડિયા પર નવા ફોટા અપલોડ કર્યા છે તે છે. અદિતિ એ પોતાના કેટલાક લેટેસ્ટ ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે, આ ફોટા ને જોઈ તેમના ફેન્સ હેરાન રહી ગયા.
અદિતિના નવા ફોટા થાઈલેન્ડમાં આવેલ ફેમસ ટાઈગર વર્લ્ડ ઝૂ ના છે. અદિતીએ આ જગ્યાએ ચિતા સાથે ફોટોશૂટ કરાવ્યો હતો. અહીં ખાસ વાત અમે જણાવી દઈએ કે આ કોઈ નકલી ચિત્તો નથી પરંતુ આ એક અસલી ચિત્તો છે.
ફોટામાં જોઈ શકાય છે કે અદિતિ મિસ્ત્રી એ ચિતાને એક પાલતુ જાનવર ની જેમ રમાડતી જોવા મળે છે. આદિતીએ અલગ અલગ પોઝમાં ઘણા બધા ફોટા ક્લિક કરાવ્યા છે.
ઘણા બધા ફોટામાં ચિત્તો તેમના ખભા પર પણ બેઠેલો નજર આવે છે. ફોટો શેર કરતા તેમણે કેપ્શન માં લખ્યું કે ” મેં પ્યાર મેં હું. યે ચિતા સબસે પ્યારા હૈ.”
અદિત્ય જેવો જ આ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો ત્યાં જોતા જ જોતા આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ ગયો. અત્યારે અદિતિની સોશિયલ મીડિયા પર સારી છે.
આદિતિ મિસ્ત્રી ને અત્યારે ઇન્સ્ટાગ્રામ પર 37 લાખ લોકો તેને ફોલો કરે છે. અદિતિ મિસ્ત્રી સલમાન ખાનનો રિયાલિટી શો ‘bigg boss 18’ નો પણ એક ભાગ છે. તેમણે આ શોમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી હતી.