JEE MAINS 2024 નો નવો Syllabsus જાહેર, સ્ટેટ બોર્ડની સલાહથી દૂર કરવામાં આવ્યા ઘણા ટોપિક

JEE MAINS 2024 નો નવો Syllabsus જાહેર, સ્ટેટ બોર્ડની સલાહથી દૂર કરવામાં આવ્યા ઘણા ટોપિક

JEE Mains 2024 New Syllabus : NMC NEET UG 2024 ના નવા સીલેબસની જાહેરાત પછી હવે NTA એ JEE Mains નો નવો સિલેબસ જાહેર કર્યો છે. જેમાં ફિઝિક્સ, મેથેમેટિક્સ અને કેમેડ્ટ્રી વિષયના કેટલાક ટોપિક દૂર કરવામાં આવ્યા છે. NTA એ પોતાની આધિકારિક વેબસાઈટ nta.ac.in પર નવા સિલેબસની જાહેરાત કરી છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ ન્જિનિયરિંગ કોલેજ ના એડમિશન માટે ઈન્ટરન્સ પરીક્ષા લે છે આજે NTA દ્વારા JEE Mains 2024 નો નવો સિલેબસ જાહેર કર્યો છે. મૂળ સિલેબસમાં સુધારો કરી કેટલાક ટોપીક હટાવવામાં આવ્યા છે. જે ઉમેદવારો વર્ષ 2024માં યોજાનારી JEE Mains ની પરીક્ષા દેવા જઈ રહ્યા છે તે JEE Mains તથા NTA ની ઓફિશિયલ વેબસાઈટ jeemain.nta.nic.in પર જઈ નવું શેડ્યુલ જોઈ શકે છે.

JEE Mains નો સિલેબસમાં કેમ ઘટાડો થયો?

કોરોના મહામારી ના કારણે CBSC અને CISCE જેવા ઘણા રાજ્ય બોર્ડ ના ધોરણ 9 થી ધોરણ 12ના સિલેબસ માં ઘટાડો કરવામાં આવ્યો હતો. જેને ધ્યાને લઈ JEE Mains 2024 નો સિલેબસમાં ટૉપિકનો ઘટાડો કરવામાં આવ્યો છે. એનટીએ ના અધિકારીયો અનુશાર જીઇઇ સિલેબસ એક્સપર્ટની સલાહ થી અને રાજ્ય શૈક્ષણિક બોર્ડની સયુક્ત સલાહ થી આ સિલેબસ તૈયાર કરવામાં આવ્યો છે. જો કે JEE Mains માંથી કાઢેલ સિલેબસ હજી JEE Advanceમાં હજી તે ટૉપિકનો સમાવેશ થયેલ છે.

કેમેસ્ટ્રી વિષય માંથી આ ટૉપિક દૂર કરાયામાં આવ્યા

JEE Mainsમાં કેમિસ્ટ્રી વિષયમાંથી સ્ટેટ ઓફ મૈટર, સરફેસ કેમેસ્ટ્રી, ઇ બ્લોક એલિમેન્ટ્સ, થોમસ અને રુથર ફોર્ડ એટોમિક મોડલ્સ એન્ડ ધેર લીમીટેશન્સ, હાઈડ્રોજન, જનરલ પ્રિન્સિપાલ એન્ડ પ્રોસેસ ઓફ આઈસોલેસન ઓફ મેટલ્સ, પોલીમર્સ અને કેમેસ્ટ્રી ઇન એવારી ડે, એનેવાયર્મેન્ટ કેમેસ્ટ્રી.

મેથેમેટિક્સ વિષય માંથી આ ટૉપિક્સ દૂર કરાયા

મેથેમેટિકલ ઇન્ડક્શન, મેથેમેટિકલ રિજયનિંગ અને થ્રી ડાયમેન્સન જયોમેટ્રી થ્રી જોડાયેલા કેટલાક ટોપીક દૂર કરવામાં આવ્યા છે.

ફિઝિક્સ વિષય માંથી આ ટોપિક દૂર કરવામાં આવ્યા

કોમ્યુનિકેશન સિસ્ટમ અને એક્સપરિમેન્ટ સ્કિલ્સ સહિતના કુલ 8 ટૉપિક દૂર કરવામાં આવ્યા છે.

2024  JEE Mains Exam ક્યારે થશે?

NTA દ્રારા જાહેર કરવામાં આવેલ પરીક્ષા ટાઈમ ટેબલ અનુશાર જેઇઇ મેન પરીક્ષા જાન્યુઆરી અને એપ્રિલ એમ બે સેસનમાં લેવામાં આવશે. પ્રથમ સેસન 24 જાન્યુઆરી થી 1 ફેબ્રુઆરી સુધી ચાલશે. બીજું સેસન 1 એપ્રિલ થી 15 એપ્રિલ 2024 સુધી ચાલશે. ઇચ્છુક ઉમેદવાર JEE Mains ની આધિકારિક વેબસાઇટ પર જય એપ્લિકેશન ફોર્મ સબમિટ કરી શકે છે.  JEE Mains Online Registration 1 નવેમ્બર થી 30 નવેમ્બર સુધી ભરી શકે છે. પરીક્ષાની હૉલટિકિટ જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં જાહેર થઈ શકે છે. પ્રથમ સેસનનું પરિણામ 12 ફેબ્રુઆરી 2024 એ જાહેર કરવામાં આવશે.

JEE MAINS 2024 નો નવો Syllabsus જાહેર, સ્ટેટ બોર્ડની સલાહથી દૂર કરવામાં આવ્યા ઘણા ટોપિક

NEET UG 2024 નો સિલેબસ પણ ઘટાડવામાં આવ્યો

નેશનલ મેડિકલ કમિશન (NMC) ને તાજેતરમાં મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET UG) 2024 માટે નવો સિલેબસ જાહેર કર્યો છે. જેમાં 18 ચેપ્ટર ને દૂર કરવામાં આવ્યા છે અને ધોરણ 11 અને ધોરણ 12 ના પીસીબી ના ઘણા ચેપ્ટર પણ દૂર કરવામાં આવ્યા છે. હવે પીસીબી માંથી કુલ 79 ચેપ્ટરમાંથી પ્રશ્નો પુછાશે.

Disclaimer: The visuals on this site are used under fair use guidelines for information. Sources include public domains and official materials. Questions? Reach out to us.
Fact-Checking Policy: We gather facts from reliable platforms and verify them. Errors can happen; if you find one, let us know, and we’ll fix it promptly.

Technology news writer covering breakthroughs, trends, and innovations shaping the digital world.