GSRTC Conductor Result 2025 Declared | કંડકટરની લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર

GSRTC Conductor Result 2025 Declared | કંડકટરની લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) એ કંડકટરની લેખિત પરીક્ષાનું પરિણામ આજે જાહેર કર્યું છે. આ સાથે જ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં આવી છે.

GSRTC Conductor Result 2025 Declared

જાહેરાત ક્રમાંક GSRTC/202324/32
પરીક્ષાની તારીખ 29 ડિસેમ્બર 2024
GSRTC પરિણામ જાહેરની તારીખ 19 માર્ચ 2025
GSRTC અધિકૃત વેબસાઈટ https://gsrtc.in/

જાતિ પ્રમાણપત્રોની ચકાસણી અનિવાર્ય

સરકારી નિયમો અનુસાર SC, ST અને SEBC વર્ગના ઉમેદવારો માટે જાતિ પ્રમાણપત્રોની ચકાસણી જરૂરી રહેશે. દસ્તાવેજ ચકાસણીના દિવસે જાતિ પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. ચેકલિસ્ટ GSRTC ની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

How to Download the GSRTC Conductor Document Verification Call Letter?

  • સૌપ્રથમ GSRTC ની સત્તાવાર વેબસાઈટ gsrtc.in ની મુલાકાત લો.
  • Recruitment પર ક્લિક કરો, ત્યાર પછી નવું પેજ ખુલશે જેમાં Download OMR Sheet (Conductor-202324) પર ક્લિક કરો.
  • હવે નવું પેજ ખુલશે જેમાં https://gsrtc.safevaults.in/login/response-sheet/ લિંક ઉપર ક્લિક કરો.
  • Advertisement number, Roll number, Date of birth અને Captcha ફીલ કર્યા પછી Log In બટન પર ક્લિક કરો.
GSRTC conductor result 2025 PDF
GSRTC Conductor Exam Cut-off Marks PDF
List of Candidates for Document Verification PDF

Disclaimer: The visuals on this site are used under fair use guidelines for information. Sources include public domains and official materials. Questions? Reach out to us.
Fact-Checking Policy: We gather facts from reliable platforms and verify them. Errors can happen; if you find one, let us know, and we’ll fix it promptly.

Technology news writer covering breakthroughs, trends, and innovations shaping the digital world.