અહીંયા મેં તમને ગુજરાત શૈક્ષણિક બોર્ડ (GSEB) ધોરણ 10 અને 12 કોમર્સ સાયન્સ અને આર્ટસ નુ રીઝલ્ટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે GSEB ની ઓફિશિયલ વેબસાઈટ પરથી અને Whatsapp ના માધ્યમથી કેવી રીતે ચેક કરવું તે અહીંથી સ્ટેપ બાય સ્ટેપ જાણો.
GSEB બોર્ડ પરીક્ષા 2025
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
પરીક્ષાનું નામ | ધોરણ 10 અને ધોરણ 12 |
GSEB HSC Exam Date | 27 ફેબ્રુઆરી થી 17 માર્ચ 2025 |
બોર્ડની સત્તાવાર વેબસાઈટ | gseb.org |
પરિણામ ક્યાંથી ચેક કરવું | બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ, whatsapp અને એસએમએસ દ્વારા |
GSEB HSC Commerce and Arts Results 2025
મીડિયા રિપોર્ટ અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 નું પરિણામ કોઈપણ સમયે જાહેર કરવામાં આવી શકે છે. પહેલા સૂત્રો થી મળતી માહિતી મુજબ મે મહિનાના પહેલા અઠવાડિયામાં પરિણામ જાહેર થવાની શક્યતા હતી.
વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પરથી અથવા બોર્ડના ઓફિસિયલ whatsapp bot પરથી પોતાનું પરિણામ ચેક કરી શકે છે. તેની સાથે જ પરિણામની પ્રિન્ટ અને પીડીએફ પણ ડાઉનલોડ કરી શકે છે.
gseb hsc result 2025
- GSEB ની ઓફિસર વેબસાઈટ gseb.org ઓપન કરો.
- GSEB HSC Result પર ક્લિક કરો
- રોલ નંબર દાખલ કરો પછી GO બટન પર ક્લિક કર
- GSEB માર્કશીટ ડિસ્પ્લે પર દેખાશે
Whatsapp પરથી GSEB રીઝલ્ટ 2025 ચેક કરવાની રીત
વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ સિવાય બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ whatsapp નંબર પરથી પણ પોતાનું પરિણામ ચેક કરી શકે છે. Whatsapp પરથી પરિણામ ચેક કરવા માટે સૌ પ્રથમ તમારે 6357300971 નંબર પર પોતાનો સીટ નંબર મોકલવાનો રહેશે. ત્યાર પછી થોડા સમયમાં તમારો પરિણામ whatsapp પર મળી જશે.
અમારું પરિણામ સારું આવે તે માટે Gujjutak પરિવાર વતી આપ સૌ વિદ્યાર્થીને શુભેચ્છા.