
આઈપીએલ ફાઈનલ પહેલાં RCB માટે ભવિષ્યવાણી સમાન સંયોગ, નંબર-18 બનશે ભાગ્યવિધાન?
અમદાવાદ – આજના આઈપીએલ 2025ના મહા ફાઈનલ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે એક અનોખો અને આશાજનક સંયોગ સામે આવ્યો છે. આ ફાઈનલ 3 જૂન, 2025ના રોજ અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. ખાસ વાત એ છે કે બંને ટીમોએ આજ સુધી આઈપીએલ ટ્રોફી જીતી નથી, પરંતુ આ વખતે…