PM Surya Ghar Yojana: મહિને કેટલી કમાણી થાય? સરળ ગણતરી સાથે સમજો

PM Surya Ghar Yojana: મહિને કેટલી કમાણી થાય? સરળ ગણતરી સાથે સમજો

ભારત સરકારની પ્રધાનમંત્રી સૂર્ય યોજના (PM Surya Ghar Yojana) હેઠળ લોકો ઘરે સોલાર પેનલ લગાવીને વીજળીનું ઉત્પાદન કરી રહ્યા છે અને જરૂરિયાત કરતા વધારાની વીજળી વેચીને મહિને થોડી ઘણી આવક મેળવી રહ્યા છે. આ યોજના ન માત્ર વીજળીનો ખર્ચ બચાવી રહ્યો છે પરંતુ તેનાથી આવક પણ થઈ રહી છે. PM સૂર્ય ઘર યોજના શું છે? PM સૂર્ય ઘર…