
Ayushman Card Rules: શું તમે જાણો છો? આયુષ્માન કાર્ડમાં એક વ્યક્તિ કેટલી વાર સારવાર કરાવી શકે છે, હોસ્પિટલ જતા પહેલા આ જાણી લેજો
અત્યારે મોટાભાગના લોકો પાસે આયુષ્માન કાર્ડ તો હોય જ છે અને આયુષ્માન કાર્ડ બનાવવા માટે સરકાર ઝુંબેશ પણ ચલાવી રહી છે તેવામાં એક પ્રશ્ન થાય કે આયુષ્માન કાર્ડ માં એક વ્યક્તિ કેટલી વખત સારવાર લઈ શકે છે, તો ચાલો આજે આપણે જાણીએ આયુષ્માન કાર્ડના નિયમો વિશે. આયુષ્માન કાર્ડ હેઠળ દર વર્ષે 5 લાખ રૂપિયા ની નક્કી કરાયેલા…