
PSI Exam 2025: આવતીકાલે બિન હથિયારધારી PSI ની લેખિત પરીક્ષા, જાણો તમામ માહિતી
PSI Exam 2025 અંતર્ગત બિન હથિયારધારી PSIની લેખિત પરીક્ષા આવતીકાલે યોજાવાની છે. પરીક્ષા માટે 1 લાખથી વધુ ઉમેદવારો તૈયારીમાં, જાણો પરીક્ષા કેન્દ્ર, સુરક્ષા વ્યવસ્થા અને વધુ વિગત. PSI Exam Details: ગુજરાતમાં પોલીસ વિભાગ માટેની મહત્વપૂર્ણ ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી છે. PSI Exam 2025 અંતર્ગત બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સપેક્ટર માટેની લેખિત પરીક્ષા તા. 13…