
નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સુરત અર્બન હેલ્થ સોસાયટીમાં વિવિધ પોસ્ટ માટે ભરતી 2025
સુરત શહેરી વિસ્તારમાં કાર્યરત અર્બન હેલ્થ સોસાયટી તથા રાષ્ટ્રીય આરોગ્ય મિશન અંતર્ગત ફાર્માસિસ્ટ, ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ, ફાઈનાન્સ આસિસ્ટન્ટ અને મોનિટરિંગ અને ઇવેલ્યુશન આસિસ્ટન્ટ ની જગ્યા 11 માસના કરાર આધારિત ભરવા જાહેરાત આપવામાં આવેલ છે. ઈચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ 16 જુલાઈ 2025 સુધીમાં ઓનલાઈન arogyasathi.gujarat.gov.in પર અરજી કરવાની રહેશે.