Gold rate today: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે એક અઠવાડિયામાં ₹4000નો વધારો, હવે આ છે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ

Gold rate today: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે એક અઠવાડિયામાં ₹4000નો વધારો, હવે આ છે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ

સોનાની કિંમતોમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે, અને ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધવાના કારણે સોનું એક અઠવાડિયામાં જ 4,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થઈ ગયું છે. સરહદ પર તણાવની સીધી અસર સોનાના ભાવ પર દેખાઈ રહી છે. આ પહેલાં તેનો ભાવ સતત ઘટી રહ્યો હતો. માત્ર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર જ નહીં, પરંતુ…