
EPFO માં મોટો ફેરફાર: PF ખાતું ખાલી હોવા છતાં, નોમિનીને મળશે ₹50,000 ના વીમાનો લાભ
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ કર્મચારી ડિપોઝિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ (EDLI) યોજનામાં નોંધપાત્ર ફેરફાર કર્યા છે. હવે જો કોઈ કર્મચારીનું નોકરી દરમિયાન મૃત્યુ થાય છે, તો તેના નોમિનીને PF ખાતામાં કોઈ રકમ ન હોવા છતાં પણ ₹50,000 નો ઓછામાં ઓછો વીમા લાભ મળશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયના જણાવ્યા અનુસાર, પહેલા વીમા લાભ મેળવવા માટે…