Diwali Rangoli Design 2023: દિવાળીની રંગોળી માટે 5 સરળ ડિઝાઇન

Diwali Rangoli Design 2023: દિવાળીની રંગોળી માટે 5 સરળ ડિઝાઇન

Diwali Rangoli Ideas: હિંદુ ધર્મમાં દિવાળીનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ અને વિશેષ છે. દર વર્ષે દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે દિવાળી 12 નવેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ભક્તિભાવથી પૂજા કરવામાં આવે છે. ઉપરાંત, ઘરોને સુંદર રંગોથી શણગારવામાં આવે છે અને દેવી લક્ષ્મીના સ્વાગત…