
Rajkot Hospital Video Leak : રાજકોટમાં મહિલાઓના ચેકઅપના વીડિયો વાઈરલ, રાજકોટની હોસ્પિટલનો હેકિંગનો દાવો
Gujarat Hospital Scam : ડૉક્ટર દર્દીઓ માટે ભગવાનનું બીજું રૂપ હોય છે. જ્યાં દર્દી અને તેના પરિવારજનો ડૉક્ટર અને હૉસ્પિટલના સ્ટાફ પર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે. ત્યારે ગુજરાતમાં મહિલા દર્દીઓની ગોપનીયતા અને સુરક્ષાને ખતમ કરતી ઘટના સામે આવી છે. કેટલાક વિકૃત માનસિકતા ધરાવતા લોકો દ્વારા મહિલાઓની સોનોગ્રાફી અને ગાયનેક સારવારના અંગત સંવેદનશીલ વીડિયો ટેલિગ્રામ અને…