Traffic Challan: શું ચપ્પલ પહેરીને બાઇક ચલાવવાથી પણ ટ્રાફિક ચલણ થઈ શકે? અહીંથી જાણો

Traffic Challan: શું ચપ્પલ પહેરીને બાઇક ચલાવવાથી પણ ટ્રાફિક ચલણ થઈ શકે? અહીંથી જાણો

આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે ટ્રાફિક ના નિયમોમાં હડકાઇ કરવામાં આવી રહી છે, અને જો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરો છો તો ટ્રાફિક ચલણ (Traffic Challan) પણ થઈ શકે છે. ઘણા લોકોમાં ટ્રાફિક ચલણ ને લઈ ગેરસમજ છે. જેથી ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય કે શું ચપ્પલ પહેરીને બાઈક ચલાવવાથી ટ્રાફિક ચલણ થઈ શકે? ? જો તમે પણ આવું સાંભળ્યું…

India Vs Nz Final: ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવી ત્રીજીવાર ચેમ્પિયન્સ ટ્રોફી જીતી

India Vs Nz Final: ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવી ત્રીજીવાર ચેમ્પિયન્સ ટ્રોફી જીતી

ભારતની ફાઈનલમાં શાનદાર જીત ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા 252 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે શાનદાર પ્રદર્શન સાથે 4 વિકેટે આ લક્ષ્ય હાંસલ કરી વિજય પ્રાપ્ત કર્યો. રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમે 12 વર્ષ બાદ આ ટ્રોફી પર કબ્જો જમાવ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની ત્રીજી જીત ભારત સતત ત્રીજી વખત ચેમ્પિયન્સ…

Viral Video: રાયબરેલીમાં શણગારેલી કારએ બે બાઇક સવારને હવામાં ફંગોળ્યા, જાણો શું થયું આગળ!

Viral Video: રાયબરેલીમાં શણગારેલી કારએ બે બાઇક સવારને હવામાં ફંગોળ્યા, જાણો શું થયું આગળ!

ઉત્તરપ્રદેશમાં એક ગંભીર માર્ગ અકસ્માતનો વિડિઓ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રાયબરેલીમાં લગ્ન માટે શણગારેલી એક કાર પૂરપાટ ઝડપે આવી અને બે બાઇક સવારને જોરદાર ટક્કર મારી, જેના કારણે બંને યુવકો હવામાં ઉછળીને ઈ-રિક્ષા સાથે અથડાયા. વિડિઓમાં જોવા મળ્યું ભયાનક દ્રશ્ય મળતી માહિતી મુજબ, આ ઘટના રાયબરેલીના ઊંચાહાર વિસ્તારમાં બની હતી. વરરાજાની…

VIDEO: હિમાની નરવાલના મોત પહેલા નો મસ્તીભર્યો વીડિયો વાયરલ

VIDEO: હિમાની નરવાલના મોત પહેલા નો મસ્તીભર્યો વીડિયો વાયરલ

મર્ડર પહેલા હિમાની નરવાલનો ડાન્સિંગ વીડિયો સામે આવ્યો Himani Narwal video હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. Congress Youth Leader હિમાની નરવાલનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે એક ટ્રેન્ડિંગ ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. તે વીડિયોમાં ખૂબ જ ખુશ જોવા મળે છે, પરંતુ કોઈને ખબર નહોતી કે આ જ…

સરકારી કર્મચારીઓ માટે ખુશખબર: 8માં પગાર પંચમાં 50% સુધીનો પગારવધારાની શક્યતા

સરકારી કર્મચારીઓ માટે ખુશખબર: 8માં પગાર પંચમાં 50% સુધીનો પગારવધારાની શક્યતા

કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચ (8th Pay Commission) ની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી 50 લાખ કેન્દ્ર સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનભોગીઓ ને લાભ મળી શકે છે. નવું પગાર પંચ 1 જાન્યુઆરી 2026 થી અમલમાં આવશે, જે 7માં પગાર પંચ ની પૂર્ણ થયા પછી લાગુ થવાનું છે. હાલ, સરકાર દ્વારા કમિશનના અમલીકરણ માટે…

RTOના ધક્કા ખાધા વિના ઘરે બેઠા ઓનલાઈન ડ્રાઈવિંગ લાયસન્સ રિન્યુ કરો, જાણો સરળ રીત

RTOના ધક્કા ખાધા વિના ઘરે બેઠા ઓનલાઈન ડ્રાઈવિંગ લાયસન્સ રિન્યુ કરો, જાણો સરળ રીત

ડ્રાઇવિંગ લાઇસન્સ એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે તમને કાયદેસર રીતે વાહન ચલાવવાની મંજૂરી આપે છે. જો કે, આ લાયસન્સ ચોક્કસ સમયગાળા માટે જ માન્ય હોય છે, અને તેની સમયસીમા સમાપ્ત થયા પછી તેને રિન્યુ કરાવવું જરૂરી છે. જો તમે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ કરાવવાનું વિચારી રહ્યા છો, તો તમારે RTOના ધક્કા ખાવાની જરૂર નથી.…

VIP નંબર માટે હવે વધારાના રૂપિયા નહીં ચૂકવવા પડે! જૂના વાહનનો લકી નંબર નવા વાહનમાં લગાવી શકાશે

VIP નંબર માટે હવે વધારાના રૂપિયા નહીં ચૂકવવા પડે! જૂના વાહનનો લકી નંબર નવા વાહનમાં લગાવી શકાશે

રાજ્ય સરકારે Vehicle Registration Number Plate સંબંધિત એક મહત્વનો નિર્ણય લીધો છે, જેનાથી Vehicle Owner ને મોટી રાહત મળશે. હવે, જો તમે તમારું Old Vehicle વેચી રહ્યાં હો અથવા Scrap કરવા જઈ રહ્યાં હો, તો તમે તમારું Lucky Number retain કરી શકશો અને તેને New Vehicle પર લગાવી શકશો. નવી ગાઈડલાઈન અનુસાર, જો કોઈ Car…

સોનિયા ગાંધી સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ: સૂત્રોથી મળતી માહિતી

સોનિયા ગાંધી સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ: સૂત્રોથી મળતી માહિતી

ગુરુવારે કેટલાક સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સોનિયા ગાંધી હવે સ્વસ્થ છે અને તેમને શુક્રવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેવી શક્યતા છે. સોનિયા ગાંધીએ ડિસેમ્બર 2024 માં તેમનો 78મો જન્મદિવસ ઉજવ્યો. દાખલ થવાનો ચોક્કસ સમય હજુ સુધી ઉપલબ્ધ નથી, પરંતુ એક…

જ્ઞાનેશ કુમાર ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર બનશે, રાજીવ કુમારની જગ્યા લેશે

જ્ઞાનેશ કુમાર ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર બનશે, રાજીવ કુમારની જગ્યા લેશે

નવી દિલ્હી: દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમાર ની નિમણૂક કરવામાં આવી છે. તેઓ રાજીવ કુમાર ની જગ્યાએ લેશે, જે 18 ફેબ્રુઆરી ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. 19 ફેબ્રુઆરી ના રોજ જ્ઞાનેશ કુમાર મુખ્ય ચૂંટણી કમિશનર પદ સંભાળશે. તેમની વરણીને લઈને રાષ્ટ્રપતિએ સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. જ્ઞાનેશ કુમારનું કાર્યકાળ 2029 સુધી…

Gandhinagar: ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે દ્વિતીય સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, બોર્ડનાં વિદ્યાર્થીઓ માટે પણ મહત્વના સમાચાર

Gandhinagar: ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે દ્વિતીય સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, બોર્ડનાં વિદ્યાર્થીઓ માટે પણ મહત્વના સમાચાર

ગુજરાતમાં શાળા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે દ્વિતીય સત્રાંત પરીક્ષાનો (Second Semester Examination) કાર્યક્રમ જાહેર થયો છે. આ મુજબ, 7 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન પરીક્ષા યોજાશે. 7 થી 25 એપ્રિલ દરમિયાન યોજાશે દ્વિતીય સત્રાંત પરીક્ષા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા ધોરણ 3…