
“અરે 9 નંબર શું?…”, વીરેન્દ્ર સહેવાગે ઉડાવી MS ધોનીની ખીલ્લી, વીડિયો થયો વાયરલ
CSK ની હાર અને ધોનીનો 9મો ક્રમ: ગઈકાલે રમાયેલી IPL મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે 50 રનથી હારનો સામનો કરવો પડ્યો. પરંતુ આ હાર કરતાં પણ વધુ ચર્ચાનું કારણ બન્યું MS ધોનીનું 9મા નંબરે બેટિંગ કરવા આવવું. સામાન્ય રીતે ધોની અંતિમ ઓવરમાં ક્રીઝ પર જોવા મળે છે, પણ આ વખતે…