
નોકરીનું બહાનું આપી બે યુવતીઓનું અપહરણ, એક સાથે ગેંગરેપ, બીજીને કાર નીચે કચડી મારી નાંખી
Uttar Pradesh crime: ગ્રેટર નોઈડાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં, બે યુવતીઓને નોકરી અપાવવાનું બહાનું આપીને તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ એક યુવતીને મેરઠ લઈ જઈને તેની સાથે ગેંગરેપ કર્યો હતો, જ્યારે બીજી યુવતીએ વિરોધ કરતાં તેને ચાલુ કાર નીચે ફેંકી દીધી હતી, જેના કારણે તેનું કરુણ મોત નીપજ્યું હતું. ગેંગરેપનો ભોગ…