
લખનઉનો શોકિંગ વિડિયો! ચાલતી બાઈક પર છોકરીએ 20 સેકન્ડમાં છોકરાને 14 વાર ચપ્પલથી માર્યો
લખનૌ, 19 મે: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના ખુર્રમ નગર વિસ્તારમાંથી એક ચોંકાવતો વીડિયો સામે આવ્યો છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં એક છોકરી ચાલતી બાઈક પર પાછળ બેસીને સામે બેઠેલા યુવકને સતત ચપ્પલોથી માર મારતી જોવા મળે છે. આ ઘટનામાં ખાસ વાત એ છે કે છોકરી માત્ર 20 સેકેન્ડમાં…