
જ્યાં સૈનિકો છે ત્યાં મારો તહેવાર છે, પીએમ મોદીએ લેપચામાં સૈનિકો સાથે દિવાળી ઉજવી
વડાપ્રધાન મોદીએ લેપચામાં દેશના સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી અને આ પ્રસંગે સૈનિકોને સંબોધતા તેમણે કહ્યું હતું કે તમે લોકો મારો પરિવાર છો. સૈનિકોને સંબોધતા તેમણે કહ્યું કે જ્યાં પરિવાર છે ત્યાં તહેવાર છે. તમે લોકો મારો પરિવાર છો. એટલા માટે હું હંમેશા તમારા લોકો સાથે દિવાળીનો તહેવાર ઉજવું છું. વડાપ્રધાન મોદીએ હિમાચલના લેપચામાં દેશના…