
મોસ્કોમાં મોટો આતંકી હુમલો, સેનાના યુનિફોર્મમાં 5 બંદૂકધારીઓએ મોલમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો, ગ્રેનેડ પણ ફેંક્યો, 15ના મોત, 35થી વધુ ઘાયલ
રશિયાની રાજધાની મોસ્કોથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીંયા એક શોપિંગ મોલમાં આતંકવાદી હુમલો થયો છે. જાણવા મળી રહ્યું છે કે મોલમાં પાંચ લોકો ઘૂસ્યા અને ધાધુન ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ અટેકમાં 15 થી વધુ લોકોના મૃત્યુ થયા છે જ્યારે 35 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ફાયરિંગ પછી મોલમાં અફરા-તફરીનો…