Uttar Pradesh: જાલાઉનથી ગુમ થયેલી મહિલા નો 400 કિમી દૂર ભીમતાલમાં મળી અર્ધનગ્ન લાશ

Uttar Pradesh: જાલાઉનથી ગુમ થયેલી મહિલા નો 400 કિમી દૂર ભીમતાલમાં મળી અર્ધનગ્ન લાશ

યૂપીના જાલાઉનથી ગુમ થયેલી મહિલાની લાશ 400 કિમી દૂર ઉત્તરાખંડના ભીમતાલમાં મળી. આત્મહત્યા કે હત્યા? પોલીસે તપાસ શરૂ કરી. ઉત્તરપ્રદેશના જાલાઉનમાંથી 27 મેથી ગુમ થયેલી 30 વર્ષીય મહિલા પુષ્પા દેવીની લાશ 400 કિમી દૂર ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં આવેલી ભીમતાલ તળાવમાં અર્ધનગ્ન હાલતમાં મળી હતી. આ ઘટના પરિવારજનો અને પોલીસ બન્ને માટે એક ગૂંચવટભર્યું રહસ્ય બની…

Udaipur high profile sex racket: ઉદયપુરના રિસોર્ટમાંથી અશ્લીલ રૅકેટ ઝડપાયું, 14 યુવતીઓ અને 15 યુવાનો રંગેહાથ ઝડપાયા

Udaipur high profile sex racket: ઉદયપુરના રિસોર્ટમાંથી અશ્લીલ રૅકેટ ઝડપાયું, 14 યુવતીઓ અને 15 યુવાનો રંગેહાથ ઝડપાયા

ઉદયપુર શહેરમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે જ્યાં એક ભવ્ય રિસોર્ટમાં ‘ઇવેન્ટ’ના બહાને અશ્લીલ ધંધો ચાલી રહ્યો હતો. સુખેર પોલીસ મથકના પોલીસ સ્ટાફે ગુપ્ત માહિતીના આધારે રવિવાર રાત્રે રિસોર્ટ પર રેડ પાડી અને 14 યુવતીઓ અને 15 યુવાનોને રંગેહાથ ઝડપી લીધા છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ રૅકેટને રિસોર્ટનો માલિક હર્ષવર્ધન શાહ અને…

જર્મનીમાં તૃણમૂલ સાંસદ મહુઆ મોઈત્રાએ પૂર્વ સાંસદ પિનાકી મિશ્રા સાથે કર્યા લગ્ન

જર્મનીમાં તૃણમૂલ સાંસદ મહુઆ મોઈત્રાએ પૂર્વ સાંસદ પિનાકી મિશ્રા સાથે કર્યા લગ્ન

નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની જાણીતી સાંસદ મહુઆ મોઈત્રાએ ગુરુવારે જાહેરમાં જાણકારી આપી કે તેમણે ભૂતપૂર્વ BJD સાંસદ પિનાકી મિશ્રા સાથે લગ્ન કર્યા છે. સોશિયલ મિડિયામાં એક ફોટો શેર કરી તેમણે સૌનો આભાર માન્યો અને લખ્યું, “તમામ પ્રેમ અને શુભેચ્છાઓ માટે ખુબ જ આભારી છું!!” મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ લગ્ન જર્મનીમાં એક ખાનગી સમારંભમાં પૂર્ણ…

RCBને ફળ્યો મિસ્ટ્રી ગર્લનો સાથ? કોણ છે ‘લકી ચાર્મ’ માલવિકા નાયક?

RCBને ફળ્યો મિસ્ટ્રી ગર્લનો સાથ? કોણ છે ‘લકી ચાર્મ’ માલવિકા નાયક?

RCBએ IPL 2025 જીત્યું અને સોશિયલ મીડિયામાં એક ચહેરો ચર્ચાનું કેન્દ્ર બન્યો – અનુષ્કા શર્માની બાજુમાં બેઠેલી એક મિસ્ટ્રી ગર્લ. લોકો તેને RCBની ‘લકી ચાર્મ’ કહી રહ્યા છે. આ મહિલા છે માલવિકા નાયક, અનુષ્કાની બહુ જૂની મિત્ર. માલવિકાને દરેક મેચમાં અનુષ્કાની સાથે જોવા મળતાં નેટિઝન્સે તેને ખાસ ધ્યાન આપ્યું. સોશિયલ મીડિયામાં તેનો ફોટો અને વીડિયો…

બેંગલુરુમાં મહિલાએ રસ્તા પર રિક્ષાચાલકને ચંપલથી પિટ્યો, વીડિયો થયો વાયરલ

બેંગલુરુમાં મહિલાએ રસ્તા પર રિક્ષાચાલકને ચંપલથી પિટ્યો, વીડિયો થયો વાયરલ

બેંગલુરુ, 1 જૂન 2025: બેંગલુરુના બેલંદુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક મહિલા રિક્ષાચાલકને રસ્તા વચ્ચે ચંપલથી મારતી જોવા મળી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેના કારણે લોકોમાં ભારે રોષ અને ચર્ચા શરૂ થઈ છે. આ ઘટના રોડ રેજ સાથે સંકળાયેલી હોવાનું મનાય છે. શું છે આખો…

હાઇવે પર અશ્લિલતા મામલે બોલ્યા ભાજપ નેતા ધાકડ: “વીડિયો નકલી છે, માનહાનિનો કેસ કરીશ”

હાઇવે પર અશ્લિલતા મામલે બોલ્યા ભાજપ નેતા ધાકડ: “વીડિયો નકલી છે, માનહાનિનો કેસ કરીશ”

મંદસોર, એમપી: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર જાહેરમાં મહિલા સાથે અશ્લિલ કૃત્ય કરતા ભાજપ નેતા મનોહર લાલ ધાકડનો વીડિયો વાયરલ થયા બાદ હવે તેમની પ્રતિક્રિયા સામે આવી છે. ધાકડે સ્પષ્ટ કર્યું કે, “વીડિયો નકલી છે. હું તેમાં નથી અને કાર પણ મારી નહોતી. મેં કાર વેચી દીધી હતી.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “સત્ય બહાર લાવા માટે હું…

PoKમાં 3 આતંકી લોન્ચ પેડ સળગાવાયા, ઓપરેશન સિંદૂરનો નવો વીડિયો બહાર આવ્યો

PoKમાં 3 આતંકી લોન્ચ પેડ સળગાવાયા, ઓપરેશન સિંદૂરનો નવો વીડિયો બહાર આવ્યો

નવી દિલ્હી: ભારતીય સેનાએ પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર (PoK)માં આતંકવાદી લોન્ચ પેડને નિશાન બનાવી દહેશતગર્ત ઠેકાણાંનો નાશ કર્યો છે. ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત થયેલી આ કાર્યવાહીનો નવો વીડિયો આજે મંગળવારે BSF દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ક્ષણોમાં જ ત્રણ આતંકી લોન્ચ પેડ ધ્વસ્ત કરી દેવામાં આવ્યા. જમ્મુ ફ્રન્ટિયરના BSF IG…