
Apple CEO ટિમ કુકે વારાણસીના આ વિદ્યાર્થી સાથે કરી મુલાકાત અને કર્યા વખાણ
Apple WWDC 2024 પહેલા, Appleના CEO ટિમ કૂકે કેટલાક વિદ્યાર્થીઓને મળ્યા. તેમણે એપલ પાર્ક, ક્યુપરટિનો ખાતે Swift Student Challenge જીતનાર વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી. ટિમ કૂકે આ મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો છે. વારાણસીના અક્ષય શ્રીવાસ્તવની સિદ્ધિ આ વીડિયોમાં અક્ષય શ્રીવાસ્તવ પણ જોવા મળે છે, જેમણે તેમની કોડિંગ કૌશલ્યને કારણે…