
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે લીધા છૂટાછેડા: બન્નેએ સોશિયલ મીડિયા પર કરી પુષ્ટિ
ક્રિકેટર હાર્દિક પંડયા અને બોલીવુડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે બંને છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. આ સમાચારની પુષ્ટિ હાર્દિક પંડ્યા એ સોશિયલ મીડિયા ના માધ્યમથી કરી છે. ઘણા સમયથી હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક ના સંબંધોને લઈ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ રહી હતી. અને બંનેના સંબંધોમાં કિરણ આવી હોય તેવું પણ લાગી…