
બાંગ્લાદેશમાં છાત્રોનું આંદોલન ફરી ભભૂકી ઉઠ્યું, હસિના સરકાર વિરુદ્ધ લગાવ્યા નારા
બાંગ્લાદેશમાં છાત્રો દ્વારા હસિના સરકાર વિરુદ્ધ ફરી આંદોલન શરૂ થયું છે. શુક્રવારે સોંવડાઓની સંખ્યામાં છાત્રો રસ્તા પર ઉતર્યા અને હસિના સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા. હસિના સરકાર વિરુદ્ધ પ્રદર્શન બાંગ્લાદેશમાં વડા પ્રધાન શેખ હસિના અને તેમની સરકાર વિરુદ્ધ શુક્રવારે ફરીથી પ્રદર્શન શરૂ થયા. જુલાઇમાં નોકરીમાં આરક્ષણ વિરુદ્ધ હિંસક પ્રદર્શનો દરમિયાન 200 થી વધુ લોકોના મોતનો ન્યાય…