હરિદ્વારમાં 10 દિવસ શાળાઓ બંધ રહેશે: 14 થી 23 જુલાઈ સુધી રજા, જિલ્લા મેજિસ્ટ્રેટે આદેશ જારી કર્યો

હરિદ્વારમાં 10 દિવસ શાળાઓ બંધ રહેશે: 14 થી 23 જુલાઈ સુધી રજા, જિલ્લા મેજિસ્ટ્રેટે આદેશ જારી કર્યો

હરિદ્વાર: ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લામાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આગામી શ્રાવણ કંવર યાત્રા 2025 ને ધ્યાનમાં રાખીને, જિલ્લા મેજિસ્ટ્રેટ મયુર દિક્ષિતે 14 જુલાઈ થી 23 જુલાઈ, 2025 સુધી જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે. મોટી સંખ્યામાં કાનવડિયાઓની અવરજવર અને ટ્રાફિક સંબંધિત પડકારોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટીતંત્રે…

World Population Day 2025: તારીખ, થીમ, ઇતિહાસ અને તેનું મહત્વ જાણો

World Population Day 2025: તારીખ, થીમ, ઇતિહાસ અને તેનું મહત્વ જાણો

World Population Day 2025: દર વર્ષે 11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે. 2025 ની થીમ, તેનો ઇતિહાસ, ઉદ્દેશ્યો અને ટોચના 10 વસ્તી ધરાવતા દેશો જાણો. નવી દિલ્હી: દર વર્ષે 11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ (World Population Day) ઉજવવામાં આવે છે, જેનો હેતુ વસ્તી સંબંધિત સમસ્યાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. 2025માં વિશ્વની…

Kapil Sharma Cafe Firing: કેનેડામાં કપિલ શર્માના કેફે પર અંધાધુન ફાયરિંગ, છ દિવસ પહેલા જ ખુલ્યું હતું આ કેફે

Kapil Sharma Cafe Firing: કેનેડામાં કપિલ શર્માના કેફે પર અંધાધુન ફાયરિંગ, છ દિવસ પહેલા જ ખુલ્યું હતું આ કેફે

kapil sharma cafe attack: કેનેડાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ફેમસ કોમેડી કોમેડિયન અને ફિલ્મ એક્ટર કપિલ શર્માના નવા ખુલેલા કેફેમાં ફાયરિંગની ઘટના બની છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે. કપિલ શર્મા ના તાજેતરમાં જ કેનેડામાં ખોલેલા kaps cafe માં ફાયરિંગની ઘટના બની છે. સોશિયલ મીડિયા પર…

High Court: ટોઇલેટમાં બેઠા બેઠા ઓનલાઈન કોર્ટમાં હજાર થયો વ્યક્તિ, વિડીયો વાયરલ

High Court: ટોઇલેટમાં બેઠા બેઠા ઓનલાઈન કોર્ટમાં હજાર થયો વ્યક્તિ, વિડીયો વાયરલ

અત્યારે સોસિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડિયોમાં ઓનલાઈ હાઇકોર્ટમાં ટોઇલેટમાં બેઠા બેઠા જોઇન થયો હતો. આ વીડિયો પર સોસિયલ મીડિયા પર લોકો પ્રતિક્રિયા પી રહ્યા છે જેમાં લોકો કોર્ટનું અપમાન થતું જણાવી રહ્યા છે જ્યારે કેટલાક લોકો આ વિડિયોને ફેક બતાવી રહ્યા છે. પરંતુ આ ઘટના એ જરૂરથી પ્રશ્ન ઉઠાવ્યો છે…

VIDEO: રેલવેના પાટા પર કાર દોડાવનારી યુવતીને લઈને મોટો ખુલાસો, 15થી વધુ ટ્રેનો ડાયવર્ટ

VIDEO: રેલવેના પાટા પર કાર દોડાવનારી યુવતીને લઈને મોટો ખુલાસો, 15થી વધુ ટ્રેનો ડાયવર્ટ

રેલવેના પાટા પર કાર દોડાવનારી યુવતી મામલે મોટો ખુલાસો તેલંગાણાના હૈદરાબાદ ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવતીએ દારૂના નશામાં રેલવેના પાટા વચ્ચે KIA Sonet કાર દોડાવી હતી. ઘટના રંગા રેડ્ડી જિલ્લાના શંકરપલ્લી નજીક બની હતી. 13 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા સાથે લોકોમાં ચકચાર મચી ગઈ છે. રેલવે કર્મચારીઓ…

પ્રેમી સાથે પત્નીનો અશ્લીલ વીડિયો જોઈ પતિએ ગળેફાંસો ખાધો, આપઘાત પહેલાં બનાવ્યો વીડિયો

પ્રેમી સાથે પત્નીનો અશ્લીલ વીડિયો જોઈ પતિએ ગળેફાંસો ખાધો, આપઘાત પહેલાં બનાવ્યો વીડિયો

પ્રેમી સાથે પત્નીનો વીડિયો જોઈ પતિએ આપઘાત કર્યો હરિયાણાના રોહતકમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં એક પરિણીત મહિલાએ પ્રેમી સાથે મળીને અશ્લીલ વીડિયો બનાવ્યો અને પોતાના પતિને મોકલી દીધો. આ જોઈ પતિએ ખેતરમાં ગળેફાંસો ખાઈ લીધો. આપઘાત કરતાં પહેલાં પતિએ વીડિયો બનાવી જણાવ્યું દુખ પીડિત પતિ, મગને મોત પહેલાં 4 મિનિટનો એક વીડિયો બનાવી…

Indian Railway Rules 2025: મુસાફરો માટે 5 મહત્વના બદલાવ

Indian Railway Rules 2025: મુસાફરો માટે 5 મહત્વના બદલાવ

ભારતીય રેલવે દ્વારા 2025માં મુસાફરો માટે ઘણા મહત્વના નિયમોમાં બદલાવ કરવામાં આવ્યા છે. આ બદલાવનો સીધો પ્રભાવ સ્લીપર તથા એસી કોચમાં મુસાફરી કરતા દરેક મુસાફર પર પડશે. દૈનિક મુસાફરો હોય કે ઓકેશનલ ટ્રાવેલર્સ, બધા માટે આ નવા નિયમોની જાણકારી રાખવી જરૂરી છે. 1. ટ્રેન ભાડામાં વધારો રેલવે મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે 1…

ટ્રેનમાં મુસાફરી કરનાર લોકો માટે માઠા સમાચાર, 1 જુલાઇ થી ટિકિટના ભાવમાં કર્યો વધારો

ટ્રેનમાં મુસાફરી કરનાર લોકો માટે માઠા સમાચાર, 1 જુલાઇ થી ટિકિટના ભાવમાં કર્યો વધારો

railway ticket price increase: રોજ બરોજ નોકરી ધંધા અને ફરવા જતાં લોકો જે ટ્રેનથી મુસાફરી કરે છે તેમના માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. રેલવે ની મુસાફરી હવે થશે મોંઘી, ટિકિટના ભાવમાં વધારો કરવાની જાહેરાત. ભારતીય રેલવેએ મોટી જાહેરાત કરી છે. 1 જુલાઇ 2025 થી રેલવેની મુસાફરી થશે મોંઘી 1 જુલાઇ થી ટિકિટના નવા…

NEET UG 2025નું પરિણામ જાહેર, આ રીતે ચેક કરો તમારું પરિણામ

NEET UG 2025નું પરિણામ જાહેર, આ રીતે ચેક કરો તમારું પરિણામ

NEET UG Result 2025: NTA એ NEET UG 2025 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે, ઉમેદવારો પોતાનું પરિણામ NTA ની સત્તાવાર વેબસાઈટ neet.nta.nic.in પર જઈ ચેક કરી શકે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું કે આજે બપોરે 1:00 વાગ્યે નીટ યુ જી 2025 નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. નેટ ની પરીક્ષા 4 મહિના રોજ…