
Piyush Chawla retirement: પિયુષ ચાવલાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ
ભારતીય ક્રિકેટર અને જાણીતા લેગ સ્પિનર પિયુષ ચાવલાએ આજે ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. પોતાની આ યાદગાર સફરને સમાપ્ત કરતા તેણે એક ભાવુક પોસ્ટ લખી છે અને તમામ પ્રશંસકો તથા ટીમોનો આભાર માન્યો છે. પિયુષ છેલ્લી વખત IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો. તેણે IPL 2025 માટે પોતાની દાવેદારી રજુ કરી હતી,…