Nothing Phone 3a: ‘મેડ ઈન ઈન્ડિયા’ સ્માર્ટફોન, બજેટ રેન્જમાં માર્ચમાં થશે લૉન્ચ

Nothing Phone 3a: ‘મેડ ઈન ઈન્ડિયા’ સ્માર્ટફોન, બજેટ રેન્જમાં માર્ચમાં થશે લૉન્ચ

Nothing Phone (3a) ભારત અને વૈશ્વિક બજારમાં એક સાથે એન્ટ્રી લેવા જઈ રહ્યો છે. આ નવો સ્માર્ટફોન આગામી માર્ચ મહિનામાં લોન્ચ થશે. કંપની ભારતમાં જ આ ફોનનું ઉત્પાદન (Made in India) શરૂ કરી રહી છે. મિડ-રેંજ બજેટ સાથે ફોન લોન્ચ થશે. 4 માર્ચે થશે Nothing Phone 3a લોન્ચ Nothing Phone (3a) માટે કંપનીએ લૉન્ચિંગ ડેટ…