
Samsung Galaxy Z Fold 7 vs Samsung Galaxy Z Fold 6 કિંમતથી લઈ ફિચર સુધી બંને ફોનમાં શું છે ફરક?
Samsung એ પોતાની Fold Seriesનો નવો સ્માર્ટફોન Samsung Galaxy Z Fold 7 લોન્ચ કરી દીધો છે તો હવે પ્રશ્ન થાય કે આ ફોન Samsung Galaxy Z Fold 6 કરતા કેટલો અલગ છે જેથી કરીને આ બંને ફોનમાંથી કયો ફોન તમારે ખરીદવો તે નક્કી કરવામાં કોઈ પરેશાની ન થાય. તો ચાલો આગળ જાણીએ આ બંને flagship phones વિશે. Samsung Galaxy Z Fold…