
Big News: Gujarat Board ધોરણ 12 પરિણામ ને લઇ મોટા સમાચાર, પરિણામ ની તારીખ કરાઈ જાહેર
ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા મોટું અપડેટ્સ મળી રહ્યું છે, ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 ના રિઝલ્ટ ની તારીખ જાહેર કરવામાં આવી છે. ધોરણ 12 નું પરિણામ આવતીકાલ એટલે કે પાંચ મે 2025 ના રોજ સવારે 10:30 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ પરિણામ ચેક કરવા માટે બોર્ડની સત્તાવાર વેબસાઈટ, અથવા બોર્ડ દ્વારા જાહેર કરવામાં…