
અમદાવાદથી મોટા સમાચાર, એક જ દિવસમાં નોંધાયા કોરોનાના 17 નવા કેસ, 2ની હાલત ગંભીર
Ahmedabad Corona Cases Today: ગુજરાતમાં ફરી એકવાર કોરોનાનો કહેર, અમદાવાદમાં એક જ દિવસમાં નોંધાયા 17 કેસ, 2ની હાલત ગંભીર. રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસ વધતા જોવા મળી રહ્યા છે. તેવામાં અમદાવાદથી લોકોની ચિંતા વધારે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં એક જ દિવસની અંદર કોરોનાના 17 નવા કેસ રજીસ્ટર થયા છે ત્યારે આરોગ્ય તંત્રમાં દોડધામ જેવી…