શિક્ષણ વિભાગની મોટી જાહેરાત, હવેથી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને રજીસ્ટરમાં બાળકના નામની પાછળ અટક લગાવવી ફરજીયાત

શિક્ષણ વિભાગની મોટી જાહેરાત, હવેથી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને રજીસ્ટરમાં બાળકના નામની પાછળ અટક લગાવવી ફરજીયાત

Big Decision For Gujarat Education Department On Student Leaving Certificate: ગુજરાત સરકારે એક પરિપત્ર જાહેર કર્યો છે જેમાં શાળાઓને જણાવવામાં આવ્યું છે કે હવે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) અને રજીસ્ટરમાં વિદ્યાર્થીઓના નામની પાછળ અટક લખવી ફરજીયાત છે. ગુજરાતમાં 9 જૂન 2025 થી નવા શૈક્ષણિક વર્ષ 2025-26 ની શરૂઆત થઈ ગઈ છે. આ નવા શૈક્ષણિક વર્ષમાં ગુજરાત રાજ્ય…

Morbi Market Yard: મોરબી યાર્ડમાં તલની આવકમાં વધારો, ઘઉં-જીરુંના ભાવ સ્થિર, લીંબુ સસ્તું થયું

Morbi Market Yard: મોરબી યાર્ડમાં તલની આવકમાં વધારો, ઘઉં-જીરુંના ભાવ સ્થિર, લીંબુ સસ્તું થયું

મોરબી યાર્ડમાં તલની આવકમાં નોંધપાત્ર વધારો થયો, ઘઉં-જીરું સહિત અન્ય પાકોની પણ સારો ભાવ. લીંબુના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો. મોરબી યાર્ડમાં આજે ઘઉં, તલ, જીરું સહિતનાં પાકોની સારી આવક નોંધાઈ મોરબી: આજે 4 જૂન, બુધવારના રોજ મોરબી માર્કેટ યાર્ડમાં વિવિધ પાકો અને શાકભાજીની આવક નોંધાઈ હતી. યાર્ડમાં કુલ 717 ક્વિન્ટલ એટલે કે 3585 મણ ઘઉં…

6 થી 10 જૂન સુધી બંધ રહેશે GUVNLની તમામ ઓનલાઈન વીજ સેવાઓ! જાણો કઈ કઈ સેવાઓ થાશે અસરગ્રસ્ત

6 થી 10 જૂન સુધી બંધ રહેશે GUVNLની તમામ ઓનલાઈન વીજ સેવાઓ! જાણો કઈ કઈ સેવાઓ થાશે અસરગ્રસ્ત

GUVNLની તમામ ઓનલાઈન વીજ સેવાઓ 6થી 10 જૂન સુધી રહેશે બંધ, નોન-આઈટી કામ માટે લેવામાં આવ્યો નિર્ણયો ગુજરાત, 6 જૂન 2025 (શુક્રવાર): ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) દ્વારા 6 જૂનના સાંજથી 10 જૂનના સવારે 10 વાગ્યા સુધી તમામ ઓનલાઈન વીજ સેવાઓ સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે. આ તાત્કાલિક નિર્ણય પાછળ GUVNLના ડેટા સેન્ટર ખાતે નોન-આઈટી…

ધોરાજીમાં પિતાએ પોતાની 15 વર્ષની દિકરી પર દુષ્કર્મ આચર્યું, ગર્ભવતી થવા પામતાં ભાંડો ફૂટ્યો

ધોરાજીમાં પિતાએ પોતાની 15 વર્ષની દિકરી પર દુષ્કર્મ આચર્યું, ગર્ભવતી થવા પામતાં ભાંડો ફૂટ્યો

રાજકોટ, 5 જૂન 2025: રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાંથી એક ચોંકાવનારો અને સમાજને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. એક પાલક પિતાએ પોતાની 15 વર્ષીય સગીર પુત્રી પર વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં હડકંપ મચાવી દીધો છે. પેટમાં દુખાવાએ ખોલ્યો ઘટનાનો પર્દાફાશ વિગતો અનુસાર, સગીરાને અચાનક પેટમાં…

Rajkot News: રાજકોટમાં 6 જૂને CM ભુપેન્દ્ર પટેલ દ્વારા 56 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે

Rajkot News: રાજકોટમાં 6 જૂને CM ભુપેન્દ્ર પટેલ દ્વારા 56 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે

રાજકોટ ખાતે 6 જૂન, શુક્રવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કુલ 56 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. રાજ્ય સરકારના તંત્ર દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી છે. મુખ્યત્વે રેસકોર્સ વિસ્તારમાં આવેલ ડૉ.શ્યામાપ્રસાદ મુખરજી આર્ટગેલેરીનું લોકાર્પણ મુખ્યમંત્રી કરશે. આ ગેલેરી રૂ.5.90 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. આ નવીનતમ આર્ટગેલેરી શરૂ થતા શહેરના કલાકારો અને આયોજકોને…

રાજકોટમાં તસ્કરો બેફામ : અબતક પ્રેસ ઓફિસમાંથી 76.90 લાખની મોટી ચોરી

રાજકોટમાં તસ્કરો બેફામ : અબતક પ્રેસ ઓફિસમાંથી 76.90 લાખની મોટી ચોરી

રાજકોટ શહેરમાં તસ્કરોના આતંકે લોકોને ચિંતામાં મુકી દીધા છે. રોજબરોજની ચોરીની ઘટનાઓ વચ્ચે હવે રાષ્ટ્રીય શાળા રોડ પર આવેલી એક પ્રસિદ્ધ પ્રેસ ઓફિસમાંથી 76.90 લાખની ભીષણ ચોરીની ઘટના સામે આવી છે. આ ઘટનાએ પોલીસ તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. રવિવારે મધરાત્રે અજાણ્યા તસ્કરે અબતક પ્રેસના માલિકની ચેમ્બરમાં તિજોરી તોડી હતી. સવારે નોકરીએ આવેલા કર્મચારીને તિજોરી…

ધોરણ 1થી 5 વિદ્યાસહાયક ભરતી માટે જિલ્લા પસંદગી ફરી શરૂ, 5 જૂનથી ઉમેદવારોને બોલાવ્યા

ધોરણ 1થી 5 વિદ્યાસહાયક ભરતી માટે જિલ્લા પસંદગી ફરી શરૂ, 5 જૂનથી ઉમેદવારોને બોલાવ્યા

Vidhyasahayak Bharti 2025: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ગાંધીનગર દ્વારા ધોરણ 1 થી 5 માટેના ગુજરાતી માધ્યમના વર્ષ 2024ના વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટે જિલ્લાની પુનઃ પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે થોડા દિવસો પહેલા આ ભરતી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માર્કશીટ સાથે જોડાયેલી ટેકનિકલ તકલીફો અને મેરીટમાં…

રાજકોટની હોટલમાં ત્રણ મિત્રોએ મફતમાં જમવા માટે ગજબનો પ્લાન બનાવ્યો, પ્લેટમાં પોતાનો જ વાળ નાખ્યો, પછી જે થયું..

રાજકોટની હોટલમાં ત્રણ મિત્રોએ મફતમાં જમવા માટે ગજબનો પ્લાન બનાવ્યો, પ્લેટમાં પોતાનો જ વાળ નાખ્યો, પછી જે થયું..

રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલી એક મોમોની રેસ્ટોરન્ટમાં ત્રણ યુવક ભોજન કરવા આવ્યા હતા. પરંતુ ભોજનના સબંધમાં સ્વચ્છતા અંગેની ખોટી ફરિયાદ કરીને મફતમાં ખાવા માટેનો એક વિચિત્ર પ્લાન બનાવ્યો. ત્રણે મિત્રો પૈકીના બે યુવકોએ પોતાના જ માથા પરથી ધીરે ધીરે વાળ ઉખાડીને ભોજનમાં નાખી દીધા અને પછી હોટલના મેનેજર પર આરોપ મુક્યો કે…

અમદાવાદમાં દયા ઘાતક બની: પતિથી પીડિત મહિલાએ ઘરઘાટી તરીકે ઘરમાં રાખી, ખાલી કરી 19 લાખની મિલ્કત

અમદાવાદમાં દયા ઘાતક બની: પતિથી પીડિત મહિલાએ ઘરઘાટી તરીકે ઘરમાં રાખી, ખાલી કરી 19 લાખની મિલ્કત

અમદાવાદમાંથી દયા ડાકણને ખાય તેવો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાં વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવતા ધરા પટેલએ તેમના પતિ હરીન પટેલ અને સંતાનો સાથે 22 મેના રોજ દ્વારકા પ્રવાસ પર ગયા હતા અને 25 મેના રોજ રાત્રે 9 વાગ્યે તેમના અમદાવાદ સ્થિત ઘેર પરત ફર્યા હતા. ઘર પહોંચતા જ તેમને અંદર…

રાજકોટ લોકમેળાને લઈ કલેક્ટરનો મહત્વનો આદેશ, સ્થળ બદલાવાની સંભાવના

રાજકોટ લોકમેળાને લઈ કલેક્ટરનો મહત્વનો આદેશ, સ્થળ બદલાવાની સંભાવના

રાજકોટ શહેરમાં યોજાતો ઐતિહાસિક લોકમેળો આ વર્ષે યોજાશે કે કેમ તે અંગે ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. જિલ્લા કલેક્ટરે તાજેતરમાં જાહેર નિવેદન આપતા જણાવ્યું કે, રાઈડ્સ સંચાલકોને સરકારની SOP મુજબ જ મંજૂરી આપવામાં આવશે અને તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવાશે. જિલ્લા વહીવટીતંત્ર તરફથી સ્પષ્ટ કરાયું છે કે, રાઈડ્સના ફિઝિકલ ફિટનેસ સહિતના નિયમોનું પાલન કરવું ફરજિયાત…