
આયુષ્માન આરોગ્ય મંદિર હોલમઢ દ્વારા જૂન માસ મેલેરિયા માસ અંતર્ગત મેલેરિયા રોગ અટકાયતી ઝુંબેશ હાથ ધરવામાં આવી
વાંકાનેર: જૂન માસ મેલેરિયા માસ અંતર્ગત મોરબી જિલ્લા ડી.ડી.ઓ સાહેબ ની સૂચના મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પી.કે શ્રીવાસ્તવ સાહેબ તથા જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ વિપુલ કારોલીયા સાહેબ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ આરીફ સાહેબ અને phc ના મેડિકલ ઓફિસર ડૉ સાહિસ્તા કડીવાર ના માર્ગદર્શન હેઠળ મેલેરિયા રોગ અટકાયતી ઝુંબેશ શરૂ કરવામાં આવી. આ ઝુંબેશ…