ગુજરાતના પોલીસ બેડામાં 8 PIની બદલીના ઓર્ડર જારી, જુઓ કોને ક્યાં નિયુક્ત કરાયા

ગુજરાતના પોલીસ બેડામાં 8 PIની બદલીના ઓર્ડર જારી, જુઓ કોને ક્યાં નિયુક્ત કરાયા

Gandhinagar News: લોકસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યના પોલીસ વિભાગમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લાના 8 બિન-હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરી દેવામાં આવી છે. આ આદેશો ગાંધીનગર જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા જારી કરવામાં આવ્યા છે.

Lok Sabha Elections Results: શું નીતિશ કુમાર ડેપ્યુટી PM બનશે? જાણો આ પદ કેટલી પાવરફુલ છે

Lok Sabha Elections Results: શું નીતિશ કુમાર ડેપ્યુટી PM બનશે? જાણો આ પદ કેટલી પાવરફુલ છે

List Of Deputy Prime Minister: લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે અને હવે લોકોની નજર નવી સરકાર પર છે. ચર્ચા છે કે આ વખતે ગઠબંધન સરકારને મજબૂત બનાવવા માટે દેશને નાયબ વડાપ્રધાન મળી શકે છે. સૌથી વધુ સંભાવના નીતિશ કુમારની છે. નાયબ વડાપ્રધાનનું પદ દેશના બંધારણમાં નાયબ વડાપ્રધાનના પદનો કોઈ ઉલ્લેખ નથી. તેમ છતાં,…

ગુજરાતમાં 15 જૂન સુધી ચોમાસાનું આગમન, ગરમીથી મળશે રાહત

ગુજરાતમાં 15 જૂન સુધી ચોમાસાનું આગમન, ગરમીથી મળશે રાહત

ગુજરાત સહિત સમગ્ર દેશ ભીષણ ગરમીનો સામનો કરી રહ્યો છે, તાપમાન 40 ડિગ્રી ઉપર પહોંચી ગયું છે. લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગેના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ચોમાસું બે દિવસ વહેલું પહોંચી શકે છે અને એક અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થશે. હવામાન વિભાગ અનુસાર, 13 થી 15 જૂન સુધી ગુજરાતમાં ચોમાસું આવી જશે.…

Amul Milk Price Hike: અમૂલ દૂધના ભાવમાં વધારો: ગૃહિણીઓના બજેટ પર માઠી અસર

Amul Milk Price Hike: અમૂલ દૂધના ભાવમાં વધારો: ગૃહિણીઓના બજેટ પર માઠી અસર

2 જૂન 2024 – અમુલે પોતાના દૂધના ભાવમાં બે રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો છે, જે આવતીકાલથી લાગૂ પડશે. આ ભાવવધારા પછી ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. અમુલ ગોલ્ડ, અમુલ તાજા અને અમુલ શક્તિ સહિતના તમામ પ્રકારના દૂધમાં બે રૂપિયાનો વધારો થયો છે, આમાં અમુલ તાજાના નાના પાઉચનો સમાવેશ થતો નથી. GCMMF લિમિટેડ દ્વારા રવિવારે સત્તાવાર રીતે આ…

સીલીકોસીસ પીડીત સંધ, મોરબી દ્વારા મોરબી જિલ્લાના મદદનીશ નીયામક ઔધ્યોગીક સલામતી અને આરોગ્ય સમક્ષ રજૂઆત

સીલીકોસીસ પીડીત સંધ, મોરબી દ્વારા મોરબી જિલ્લાના મદદનીશ નીયામક ઔધ્યોગીક સલામતી અને આરોગ્ય સમક્ષ રજૂઆત

સીલીકોસીસ પીડીત સંધ, મોરબી દ્વારા મોરબી જિલ્લાના મદદનીશ નીયામક, ઔધ્યોગીક સલામતી અને આરોગ્યને કાયદાનું પાલન કરવા બાબતે તા. ૨૭/૦૫/૨૪ને રોજ આવેદન પત્ર આવ્યું. મોરબીમાં હાલ ૫૫થી વધુ સીલીકોસીસ દર્દીઓ છે પરંતુ કોઈ પાસે કારખાનામાં કામ કર્યો હોય એવો કોઈ પુરાવો નથી, આને કારણે વળતર દાવો કરી નથી શકતા તો આને માટે જવાબદાર કોણ ? માત્ર…

રાજકોટ અગ્નિકાંડ: 28 લોકોના મોત બાદ મોટી કાર્યવાહી, IPS અને IAS અધિકારીઓની બદલી

રાજકોટ અગ્નિકાંડ: 28 લોકોના મોત બાદ મોટી કાર્યવાહી, IPS અને IAS અધિકારીઓની બદલી

રાજકોટ: TRP ગેમ ઝોનમાં આગની ઘટના બાદ 28 લોકોના મોત થયા હતા. આ ઘટના પછી સરકાર તુરંત એક્શનમાં આવી છે. સોમવારે, 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા પછી, હવે સરકાર દ્વારા વધુ મોટા અધિકારીઓ સામે પગલા લેવાયા છે. પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરની બદલી રાજકોટમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરવામાં આવી…

‘અમને સરકાર પર ભરોસો નથી’: ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને મનપાને આપ્યા આદેશ

‘અમને સરકાર પર ભરોસો નથી’: ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને મનપાને આપ્યા આદેશ

રાજકોટ: રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા આગના દુર્ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટએ એડવોકેટ એસોસિયેશનની સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરી છે. હાઈકોર્ટએ ખાસ તપાસ ટીમ (એસઆઈટી)ને 72 કલાકમાં રિપોર્ટ રજૂ કરવાની સૂચના આપી છે. હાઈકોર્ટમાં લાંબી સુનાવણી: એડવોકેટ હાર્દિક બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, આ કેસની સુનાવણી 4.5 કલાક ચાલી હતી, જેમાં તમામ પક્ષોએ પોતપોતાના દલીલો રજૂ કર્યા.…

સરકારી કચેરીઓમાં રજા માટે માંગ: ગુજરાતમાં ગરમીના એલર્ટના પગલે રાજય કર્મચારી મહામંડળે સરકારી કચેરીઓમાં જાહેર રજા આપવા માંગ કરી

સરકારી કચેરીઓમાં રજા માટે માંગ: ગુજરાતમાં ગરમીના એલર્ટના પગલે રાજય કર્મચારી મહામંડળે સરકારી કચેરીઓમાં જાહેર રજા આપવા માંગ કરી

અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા અપાયેલા ગરમીના રેડ અને ઓરેન્જ એલર્ટના પગલે રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખી સરકારી કચેરીઓમાં જાહેર રજા આપવા માંગ કરી છે. હાલમાં અમદાવાદ, ગાંધીનગર અને અન્ય શહેરોમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. કર્મચારી મહામંડળની માંગ રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ સતીષ પટેલ અને મહામંત્રી ભરત ચૌધરીએ મુખ્યમંત્રીને પત્ર લખીને…

મોરબીમાં આઠ વર્ષથી બંધ છે ફિલ્ટર પ્લાન્ટ, અશુદ્ધ પાણીના વિતરણથી લોકોના આરોગ્યને ખતરો

મોરબીમાં આઠ વર્ષથી બંધ છે ફિલ્ટર પ્લાન્ટ, અશુદ્ધ પાણીના વિતરણથી લોકોના આરોગ્યને ખતરો

મોરબી શહેરમાં પીવાના પાણીની સપ્લાય મચ્છુ બે ડેમમાંથી કરવામાં આવે છે. આ પાણીની શુદ્ધિકરણની પ્રક્રિયા માટે જે પ્લાન્ટ છે, તે છેલ્લા આઠ વર્ષથી બંધ છે. નગરપાલિકા અને પંચાયત દ્વારા કોઇપણ પ્રકારના શુદ્ધિકરણ વગર સીધું ડેમનું પાણી લોકો સુધી પહોંચાડવામાં આવે છે. નજરબાગ પાસે આવેલ પાણી પુરવઠા બોર્ડના ફિલ્ટર હાઉસમાં બે ફિલ્ટર પ્લાન્ટ બંધ છે. જવાબદાર…

ગુજરાતમાં ચાર દિવસ સુધી ભારે ગરમી રહેશે, હવામાન વિભાગે હીટ વેવની આગાહી આપી

ગુજરાતમાં ચાર દિવસ સુધી ભારે ગરમી રહેશે, હવામાન વિભાગે હીટ વેવની આગાહી આપી

અમદાવાદઃ ગુજરાત આકરી ગરમીનો સામનો કરી રહ્યું છે કારણ કે હવામાન વિભાગે ચાર દિવસ સુધી ભારે ગરમી રહેવાની આગાહી કરી છે. તાપમાન વર્તમાન સ્તરથી 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધવાની ધારણા છે, જેના કારણે વિભાગને અમદાવાદ માટે ઓરેન્જ હીટ એલર્ટ જારી કરવાની ફરજ પડી છે. છ જિલ્લામાં હીટ વેવ એલર્ટ સમગ્ર ગુજરાતમાં છ જિલ્લાઓમાં હીટ…