
Big News: ગુજરાત સરકારે કર્મચારીઓ માટે ભરતી અને બઢતીના નિયમોમાં કર્યો સુધારો, નવો પરિપત્ર જાહેર
રાજ્ય સરકારે વર્ગ-3 માટે નવા સુધારા સાથે પરિપત્ર જારી કર્યો છે. આ પરિપત્રમાં બઢતીના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 80-20 રેશિયોનો ખોટો અર્થ અગાઉ, 80% સીધી ભરતી અને 20% બઢતીનો રેશિયો લાગુ પડતો હતો. પરંતુ આનો ખોટો અર્થઘટન થતો હતો. હવે, 20% યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓને બઢતી આપવાની તથા યોગ્ય કર્મચારીઓ ન મળ્યે સીધી…