
વિવાદ સાથે ‘રૂપસુંદરી’નો જૂનો નાતો: હાઈપ્રોફાઈલ કેસમાંથી બચાવવા ભાજપના મોટા નેતા પડ્યા હતા વચ્ચે, છતાં ન સુધરી
ભચાઉ, કચ્છ: કચ્છમાં દારૂ અને બુટલેગર સાથે ઝડપાયેલી CID ક્રાઈમની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી (Nita Chaudhary) સામે સખત કાર્યવાહી કરવામાં આવી છે. કચ્છના પોલીસ વડા સાગર બાગમાર દ્વારા નીતા ચૌધરીને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. ઘટનાનું વિસ્તૃત વર્ણન ભચાઉમાં સીઆઈડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી અને કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજા ગાડીમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. પોલીસ…