
આયુષ્યમાન આરોગ્ય મંદિર હોલમઢને મૂલ્યાંકનમાં (NQAS)નું 95.97% માર્કસનું સર્ટિફિકેટ મળ્યું
વાંકાનેર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના આયુષ્યમાન આરોગ્ય મંદિર હોલમઢ (પેટા આરોગ્ય કેન્દ્ર) ખાતે આ નેશનલ લેવલ દિલ્હીની ટીમે તમામ સેવાઓનું મોનિટ્રીગ અને ચેકિંગ ગત તારીખ 27/06/2025ના રોજ કરવામાં આવ્યું હતું. એમનો હેતુ એવો છે કે ગ્રામ્ય વિસ્તારના છેવાડાના લોકો સુધી સરકારના ધારાધોરણો મુજબ મળતી તમામ પ્રકારની આરોગ્યની સેવાઓ પહોંચે છે કે નહીં અને તેમની…