જૂની પેન્શન યોજના લાગુ નહી થવા પર 16 ઓગસ્ટથી આંદોલન: શૈક્ષિક મહાસંઘ

જૂની પેન્શન યોજના લાગુ નહી થવા પર 16 ઓગસ્ટથી આંદોલન: શૈક્ષિક મહાસંઘ

16 ઓગસ્ટથી, જો જૂની પેન્શન યોજના લાગુ ન થાય તો શૈક્ષિક મહાસંઘ દ્વારા આંદોલનની ચીમકી. કારોબારી બેઠકમાં 26 પ્રશ્નો રજૂ મોરબીમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારી બેઠક યોજાઈ. આ બેઠકમાં મોરબીના શૈક્ષણિક મહાસંઘે શાળા, બાળક અને શિક્ષકોના હિત માટે 26 પ્રશ્નો સરકાર સમક્ષ મૂક્યા. જૂની પેન્શન યોજનાની માંગ શિક્ષકો અને અન્ય કર્મચારીઓ માટે…

Chandipura virus: 24 કલાકમાં 4 બાળકોના મોત, રાજ્ય સરકારે તાત્કાલિક બોલાવી બેઠક

Chandipura virus: 24 કલાકમાં 4 બાળકોના મોત, રાજ્ય સરકારે તાત્કાલિક બોલાવી બેઠક

કોરોના પછી ગુજરાતમાં એક નવો અને ઘાતક વાયરસ આવ્યો છે, જે બાળકોને જલદી ઝપટમાં લઈ રહ્યો છે. ચાંદીપુરા વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 4 બાળકોના મોત થયા છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને તાત્કાલિક બેઠક બોલાવી છે. આજે બપોરે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં એક મહત્વની વીડિયો કૉન્ફરન્સ યોજાશે, જેમાં રાજ્યના આરોગ્ય કમિશનર,…

રાજકોટની ખાનગી હોસ્પિટલમાં યુવતીનો ગંભીર આરોપ: ડાબા પગની જગ્યાએ જમણા પગનું ઓપરેશન કરી નાખ્યું

રાજકોટની ખાનગી હોસ્પિટલમાં યુવતીનો ગંભીર આરોપ: ડાબા પગની જગ્યાએ જમણા પગનું ઓપરેશન કરી નાખ્યું

શહેરની વધુ એક ખાનગી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. 20 વર્ષની યુવતી, સપના પટોડીયાએ, ગાંધીગ્રામ પોલીસ મથકમાં અરજી કરી છે કે દુર્ઘટના બાદ તેના ડાબા પગની જગ્યાએ જમણા પગનું ઓપરેશન કરવામાં આવ્યું છે. વિવાદના મૂળમાં સપના, જૂનાગઢના દોલતપરા વિસ્તારની નિવાસી છે. 10 વર્ષની ઉંમરે ટ્રક દુર્ઘટનામાં તેના ડાબા પગને સામાન્ય ઈજા થઈ હતી. તાજેતરમાં તે…

બહુચર્ચિત સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરીની ધરપકડ, ફરી હસતા મોઢે આવી નજર

બહુચર્ચિત સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરીની ધરપકડ, ફરી હસતા મોઢે આવી નજર

Neeta Choudhary Arrested : કચ્છની બહુચર્ચિત સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરીની ફરીથી ધરપકડ થઈ છે. ATS એ નીતા ચૌધરીને લીંબડી નજીકના ગામેથી પકડી પાડી છે. નીતાની ધરપકડ બુટલેગરની સાસરીમાં છુપાઈ રહેલી હાલતમાં થઈ છે. જેલ હવાલા હુકમ બાદ થઈ હતી ફરાર સેસન્સ કોર્ટે નીતા ચૌધરીના જામીન ના મંજૂર કર્યા બાદ તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો…

ગુજરાતની નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ ખરાબ, 107 નગરપાલિકાની તિજોરી ખાલી

ગુજરાતની નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ ખરાબ, 107 નગરપાલિકાની તિજોરી ખાલી

નાણાકીય સ્થિરતા માટે સરકારી નોકરીને મહત્ત્વ આપનારા લોકો માટે ચોંકાવનારી ખબર છે. ગુજરાતની 157 નગરપાલિકાઓમાંથી 107 નગરપાલિકાની તિજોરી ખાલી થઈ છે. 10,000 થી વધુ કર્મચારીઓ, જેમાં ચીફ ઓફિસરથી લઈને રોજમદાર કર્મચારીઓ શામેલ છે, છેલ્લા ત્રણ મહિનાથી પગાર વિમુખ છે. નગરપાલિકાઓ દેવાળાની કગાર પર ગુજરાતની અનેક નગરપાલિકાઓ આર્થિક સંકટમાં છે. અગાઉ ઘણા નગરપાલિકાઓએ વીજળીના બાકી બિલો…

રાષ્ટ્રીય માનવ અધીકાર પંચનો નવો આદેશ: સીલીકોસીસ મુદે પંચે ઔધ્યોગિક સલામતી અને આરોગ્ય કચેરીને 6 અઠવાડિયામાં રીપોર્ટ આપવાનો કર્યો આદેશ

રાષ્ટ્રીય માનવ અધીકાર પંચનો નવો આદેશ: સીલીકોસીસ મુદે પંચે ઔધ્યોગિક સલામતી અને આરોગ્ય કચેરીને 6 અઠવાડિયામાં રીપોર્ટ આપવાનો કર્યો આદેશ

પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રીસર્ચ સેન્ટર (PTRC) દ્વારા મોરબી જિલ્લામાં 5 વ્યક્તિ સીલીકોસીસથી મ્રુત્યુ પામ્યા પરંતુ એમણે વળતર મળેલ નથી અને અન્ય 25 સીલીકોસીસ બીમારી સામે મોતને દરવાજે પીડાય રહ્યા છે પરંતુ એમને પણ કોઈ મદદ મળી રહી નથી તે બાબત માનવ અધીકાર પંચ સમક્ષ આ વર્ષના ફેબ્રુઆરી મહીનામાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ. ( ફરીયાદ નંબર…

15 વર્ષીય માનસિક દિવ્યાંગ સગીરાના 7 મહિનાના ગર્ભપાત માટે હાઇકોર્ટની મંજૂરી

15 વર્ષીય માનસિક દિવ્યાંગ સગીરાના 7 મહિનાના ગર્ભપાત માટે હાઇકોર્ટની મંજૂરી

ગુજરાત હાઇકોર્ટએ 15 વર્ષ અને 9 મહિનાની માનસિક દિવ્યાંગ સગીરાના 27 સપ્તાહના ગર્ભપાત માટે મંજૂરી આપી છે. તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસે આ સગીરાના શારીરિક શોષણની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે આ પગલું ભરવામાં આવ્યું છે. કોર્ટમાં અરજી સગીરાના પિતા દ્વારા એડવોકેટ પી.વી. પાટડિયા દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જજ નિર્ઝર દેસાઈની કોર્ટમાં આ અરજી…

મોરબી જિલ્લાના CDHO પદાધિકારી સાથે સંકલન ન રાખતા પ્રમુખે તેમને સરકાર હવાલે કરવાનો ઠરાવ મુક્યો

મોરબી જિલ્લાના CDHO પદાધિકારી સાથે સંકલન ન રાખતા પ્રમુખે તેમને સરકાર હવાલે કરવાનો ઠરાવ મુક્યો

મોરબી: મોરબી જિલ્લા પંચાયતની બેઠકમાં જિલ્લા પંચાયતના સભ્યો, ઉપપ્રમુખ, અને ધારાસભ્યોએ વિવિધ વિભાગના અધિકારીઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા. વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અધિકારીઓને આકરા થઈને કહે છે કે, “તમે પ્રજાના ટેક્સના પૈસાથી પગાર મેળવો છો અને તમારી ફરજ છે કે નાગરિકોના કામ કરી આપો. જો તમે જનપ્રતિનિધિઓને પણ ન ગાંઠો તો સામાન્ય નાગરિકોના શું કામ…

લાઇસન્સ મેળવવું હવે સરળ: માત્ર 15માંથી આટલા પ્રશ્નો સાચા પડતાં મળશે લર્નિંગ લાઇસન્સ

લાઇસન્સ મેળવવું હવે સરળ: માત્ર 15માંથી આટલા પ્રશ્નો સાચા પડતાં મળશે લર્નિંગ લાઇસન્સ

રાજ્યની RTO સિસ્ટમમાં સુધારા સાથે લર્નિંગ લાઇસન્સની પરીક્ષા હવે સરળ બની છે. લાઇસન્સ મેળવવા માટેની પરીક્ષામાં રાહત આપવામાં આવી છે, જેમાં હવે 15માંથી માત્ર 9 પ્રશ્નોના સાચા જવાબ આપવા પર પણ લાઇસન્સ મળી જશે. પહેલાની પદ્ધતિમાં ફેરફાર અગાઉ, લાઇસન્સ મેળવવા માટે 15માંથી 11 પ્રશ્નોના સાચા જવાબ જરૂરી હતા. નવી પદ્ધતિ મુજબ, 15માંથી 9 પ્રશ્નો સાચા…

સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધી આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી

સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધી આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી

ગુજરાત: રાજ્યમાં વધતા ભ્રષ્ટાચારના આરોપોને ધ્યાનમાં રાખીને, ગુજરાત સરકારે નવા કડક નિયમો લાગુ કર્યા છે. રાજ્યના ચાર લાખ સરકારી કર્મચારીઓ, ચોથા વર્ગના કર્મચારીઓને છોડીને, 15 જુલાઈ સુધીમાં તેમની સંપત્તિની સંપૂર્ણ માહિતી જાહેર કરવાની ફરજિયાત રહેશે. વધતી ભ્રષ્ટાચારની ફરિયાદો સરકારી સૂત્રો મુજબ, કર્મચારીઓ વચ્ચે વધતા જતા ભ્રષ્ટાચારના આરોપોને કારણે આ નિર્ણય લેવાયો છે. સંપત્તિમાં શું શું…