
કચ્છના નાના રણમાં પ્રવેશ પર પ્રતિબંધ: 7,600 નાના અગરિયાઓની રોજીરોટી જોખમમાં
કચ્છના નાના રણમાં મીઠું પકવતા 7,600 નાના અગરિયા પરિવારોની રોજીરોટી પર ગંભીર સંકટ આવી રહ્યું છે. વનવિભાગ દ્વારા રણમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયા પછી, આ પરિવારોને મીઠું પકવવા માટે રણમાં જવા દેવાની માગ ઉઠી છે. હેરાનગતિના આક્ષેપ છેલ્લા બે મહિનાથી વનવિભાગ દ્વારા આ પરિવારોની હેરાનગતિ થઈ રહી છે, તેમ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અગરિયા…