
જૂનાગઢ: સરદાર પટેલના પ્રબળ નેતૃત્વમાં આજે જૂનાગઢને આઝાદી મળી હતી
9મી નવેમ્બર, 1947નો દિવસ જૂનાગઢના ઇતિહાસમાં સોનાના અક્ષરે લખાયો છે, કેમ કે એ દિવસે આ શહેરે બ્રિટિશ શાસન અને નવાબના નિયંત્રણમાંથી મુક્તિ મેળવી. આઝાદીના આ મહાન પલમાં, સરદાર વલ્લભભાઈ પટેલનું પ્રભાવશાળી નેતૃત્વ અને આરઝી હકૂમતની ચતુરતા અત્યંત મહત્વપૂર્ણ બની. 15 ઑગસ્ટ 1947ના રોજ જ્યારે ભારત આઝાદ થયું, ત્યારે હૈદરાબાદ, કાશ્મીર અને જૂનાગઢમાં નવાબોનું શાસન હતું,…