
Health Worker Strike Gujarat: હડતાલ પર જતા આરોગ્ય કર્મીઓની મનમાની હવે નહીં ચાલે
રાજ્ય સરકારે આરોગ્ય સેવાઓને આવશ્યક સેવા તરીકે જાહેર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે અંતર્ગત આરોગ્ય કર્મીઓ વારંવાર હડતાલ પર જઈ દર્દીઓની સેવા પર અસર કરશે તો તેમની સામે કડક પગલાં લેવામાં આવશે. આ નિર્ણય The Essential Services Maintenance Act, 1981 હેઠળ લેવામાં આવ્યો છે. ફિક્સ-પે કર્મચારીઓ માટે કડક નીતિ રાજ્યમાં ફિક્સ-પે આરોગ્ય કર્મચારીઓ હડતાલ…