
ટંકારા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી
ટંકારા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે 24 માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવી. આ ખાસ દિવસ નિમિત્તે તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે જણાવ્યું કે, સરકાર દ્વારા લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે.…