
Gujarat Police gets ‘Abhirakshak’: માર્ગ અકસ્માતોમાં જીવ બચાવવા તથા રેસ્ક્યુ કરવા માટે ગુજરત પોલિસનુ આધુનિક વાહન એટલે ‘અભિરક્ષક’ જાણો સંપુર્ણ માહિતી
ગુજરાત પોલીસે માર્ગ અકસ્માતોમાં ઝડપી બચાવ કામગીરી માટે પોતાના કાફલામાં એક અત્યાધુનિક બચાવ વાહન ‘અભિરક્ષક’ ઉમેર્યું છે. આ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે અને ગંભીર માર્ગ અકસ્માતો દરમિયાન “ગોલ્ડન અવર” માં ઘાયલોના જીવ બચાવવામાં મદદ કરશે. ‘અભિરક્ષક’ ને અમદાવાદ ગ્રામીણ અને સુરત ગ્રામીણ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે તૈનાત કરવામાં આવ્યું છે. આ વાહનમાં…