
સ્વસ્થ વ્યક્તિના શરીરમાં કેટલું લોહી હોય છે? તમને નહીં ખબર હોય આ વિગત
લોહી આપણા શરીરનો મહત્ત્વનો ભાગ છે. રક્તનલિકાઓ દ્વારા લોહીનો પ્રવાહ શરીરના અલગ અલગ ભાગોમાં જાય છે. લોહી ઓક્સિજન વાહક તરીકે પણ ઓળખાય છે, કારણ કે તે શરીરના અલગ અલગ ભાગમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ પણ કરે છે. દરેક મનુષ્યનું બ્લડ ગ્રૂપ અલગ અલગ હોય છે. દરેક મનુષ્યનું બ્લડ ગ્રૂપ તેના પરિવારમાંથી આવે છે. આ એક આનુવંશિક…