
VIDEO: ઇવેન્ટમાં પૂનમ પાંડે સાથે અણધારી ઘટના, માથું પકડી કિસ કરવાનો પ્રયાસ, વિડીયો વાયરલ
જાણીતિ અભિનેત્રી પૂનમ પાંડે સાથે એક ચોંકાવનારી ઘટના બની છે. મુંબઈમાં એક ઈવેન્ટ દરમિયાન એક અજાણ્યા શખ્સે તેને અચાનક પકડીને બળજબરીથી કિસ કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે. જાહેર સ્થળ પર વ્યક્તિએ કર્યું અણધાર્યું વર્તન મીડિયા રિપોર્ટ દ્વારા મળતી માહિતી મુજબ પૂનમ પાંડે એક ઇબિન્ટમાં…