BSNLએ ભારતભરમાં કુલ 90,000 4G ટાવર લગાવી દીધા છે તેથી ગ્રાહકોને લિમિટેડ ટાઈમ માટે ઓફર નિકાળી છે. જેમાં કંપની 400 રૂપિયામાં 400 GB ડેટા આપી રહી છે. અહીથી જાણો કેવીરીતે આ ઓફરનો લાભ મળશે અને ઓફરની છેલ્લી તારીખ કઇ છે.
BSNL એ દેશ ભરમાં 90 હજાર થી ટાવર લગાવી ચૂક્યું છે જેણી ઉજવણી રૂપે ગ્રાહકો માટે એક વિશેષ ઓફર લઈને આવ્યું છે. આ ઓફરમાં કંપની ફક્ત 400 રૂપિયામાં 400 GB હાઈસ્પીડ ડેટા આપશે. જો તમાર એરિયામાં BSNLનો ટાવર હોય અને સારું નેટવર્ક આવતું હોય તો આ ઓફરનો લાભ લેવાનું ચુકતા નથી, આ ઓફર લીમમિટેડ ટાઈમ માટે જ છે જેથી વહેલી ટેક આ ઓફરનો લાભ લઈ લેવો.
BSNLની આ ઓફરનો લાભ કઇ રીતે મળશે?
BSNLની આ ઓફરનો લાભ પંપનીની ઓફિસિયલ વેબસાઇટ અથવા BSNL સેલ્ફ કેર એપ્લિકેશનથી રિચાર્જ કરી આ ઓફર એક્ટિવ કરી શકો છો. હા ખાસ વાત, આ ઓફર કોઈ રિટેલર પાસેથી એક્ટિવ નહીં કરવી શકો.
આ ઓફર કયા સુધી માન્ય છે?
આ ઓફર 25 જૂનથી સારુ થઈને 1 જુલાઇ 2025 સુધી આ ઓફર માન્ય રહેશે. એટલે તમારી પાસે આજ અને કલાના દિવસ દરમ્યાન આ ઓફરનો લાભ લઈ શકો છો.
BSNના ₹400ના પ્લાનમાં શું લાભ મળે છે?
- 400GB હાઈ સ્પીડ ડેટા
- 40 દિવસની વેલિડિટી
- કોઈ કોલિંગ કે SMS ફાયદો નહીં
- 400GB બાદ સ્પીડ ઘટી ને 40kbps થશે
BSNની સરખામણી એ JIO અને Airtel
- Airtel ₹451 પ્લાન: ફક્ત 50GB ડેટા અને 30 દિવસ વેલિડિટી
- Jio ₹359 પ્લાન: 50GB ડેટા અને 30 દિવસ વેલિડિટી
BSNનો પ્લાન તમને 400GB ડેટા અને વધુ વેલિડિટી આપે છે, એટલે કે Airtel અને Jioની તુલનાએ વધુ ફાયદાકારક છે. જો આપ હેવી ઈન્ટરનેટ યૂઝર હોવ તો આ ઑફર ખાસ તમારા માટે છે.
📶 90,000 Towers Strong & Growing!
BSNL is celebrating with a 💥 FLASH SALE
Get 400GB for just ₹400 – Valid for 40 Days!Speed bhi, Savings bhi!
Don’t miss the data dhamaka – Try it now!#BSNLFlashSale #DataDhamaka #400GBOffer #BSNL90KTowers #DigitalIndia #BSNL4G… pic.twitter.com/0PL50ITwGD— BSNL India (@BSNLCorporate) June 29, 2025