અંજાર, તા. 13 જુલાઈ 2025 – તારીખ 13/07/2025 ના રોજ અંજાર પેન્શન ગુરુપ દ્વારા એક દિવસ નો પ્રવાસ નુ આયોજન કરવામા આવેલ હતુ, જેમા શ્રી આશાપુરા ટેકરી કુકમા મધ્યે થી શ્રી ત્રિકમભાઈ છાગા ધારા સભ્ય શ્રી અંજાર દ્રારા લીલી ઝંડી આપી અને સીનિયર સિટીઝન પેન્શન ગુરુપ અંજાર ને પ્રોત્સાહન આપ્યો હતુ, જેમા ભેડ માતા,સુતેસ્વર મહાદેવ ગંગેસ્વર મહાદેવ માધાપર,હબાઈ વાઘેસવારી માતાજી રામદેવપીર ટેકરી,ધ્રગ મેકરાણ દાદા,તેમજ શ્રવણ કાવડીયા ત્યા મીઠો આવકાર છે.
- ચા પાણી ઉતમ સગવડ છે.
- બપોરે અને સાંજે જમવા માટે ભોજનાલય છે.
- રાત્રિ રોકાણ માટે સગવડ છે આપણા કચ્છ પ્રદેશ ની ખાસ વિશેષતા એ છે કે અલગ અલગ અલૌકિક, આદયાતામીક જગ્યા ઓ અને પ્રકૃતિક સૌંદર્ય છે.
- સમગ્ર પ્રવાસ નુ આયોજન શ્રી ખોડિયાર ગુરુપ અંજાર ના શ્રી ભીમજીભાઈ સોરઠીયા અને ગિરજાગર ગુસાઈ દ્રરા કરવામા આવેલ હતુ.